બોક્સિંગમાં મૅરી કોમે જીત્યો ગોલ્ડ મેડલ
ઇન ચિયૉન, 1 ઓક્ટોબર: એશિયન ગેમ્સમાં વધુ એક ગોલ્ડ મેડલ ભારતની જોળીમાં આવ્યો છે. આ પદક ભારતીય બોક્સર એમ સી મૅરી કોમે કજાકિસ્તાનની ઝૈના શેકેરબેકોવાને 2-0થી હરાવી પોતાના નામે કર્યો છે. આ સાથે ભારતના સાત ગોલ્ડ મેડલ પોતાના નામે કરી દિધા છે.
અંતિમ બે રાઉન્ડમાં મૅરી કોમે જોરદાર વાપસી કરતાં પરફેક્ટ ટેનનો સ્કોર પ્રાપ્ત કર્યો હતો. મૅરી કોમને ત્રણ જજોને પરફેક્ટ ટેનનો સ્કોર આપીને ચેમ્પિયન જાહેર કર્યા.
Yaaaaaay!!!Now that's called Woman Power! #MaryKom gets gold..makes India Proud & shows us that we can achieve anything! #Momof3 #champion
— PRIYANKA (@priyankachopra) October 1, 2014
 <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>આ પદક મૅરી કોમે 48-51 કિગ્રા વર્ગમાં જીત્યો છે. મૅરી કોમની જીત પર બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ટ્વિટ કરી શુભેચ્છા પાઠવી છે. ટ્વિટ કરીને તેમણે કહ્યું કે મૅરી કોમ સાચી ચેમ્પિયન છે. તેમણે કહ્યું કે મૅરી કોમે દેશને ગર્વની વધુ એક તક આપી છે.
So proud of u @mangtec u r a true champ!! My Shero! Be #Unbeatable Be #Unbreakable Be #MaryKom pic.twitter.com/v4G5THGqmV
— PRIYANKA (@priyankachopra) October 1, 2014
Click it and Unblock the Notifications