કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

કોલકાતાઃ કોલકાતા મહાનગરના બડાબાજાર વિસ્તારમાં આવેલ એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઇ છે. ગોડાઉનમાં આગ લાગવાના કારણએ અફરા તફરી મચી ગઇ છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની સાત ગાડી પહોચી ચૂકી છે અને આગ ઓલવવાની કોશિશ કરી રહી છે. જણાવી દઇએ કે બડાબાજારમાં અગાઉ પણ કેટલીય ભીષણ આગની ઘટનાઓ બની ચૂકી છે.

fire

બડાબજાર વિસ્તારના બ્રેબોર્ન રોડ પર આવેલ કૈનિંગ સ્ટીટમાં એક એક બહુમાળીય માર્કેટ કોમ્પલેક્સમાં આગના લપેટાઓ જવા મળ્યા. જે બાદ લોકોએ પોલીસ અને ફાયર વિભાગને તરત સૂચિત કર્યા. સૂચના પર પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ. જણાવી દઇએ કે આ કોમ્પલેક્સમાં પ્લાસ્ટિકના કેટલાય ગોડાઉન અને દુકાનો આવેલી છે. જોતજોતામાં આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું.

ઘટનાને પગલે ફાયર ફાયટરની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો કરી રહી છે, પરંતુ હજી સુધી આગ પર કાબૂ નથી મેળવી શકાયો. આગ કયા કારણસર લાગી તે અંગે હજી જાણી શકાયું નથી અને આગના કારણે જાનમાલને કોઇ નુકસાની થઇ કે નથી થઇ તે અંગે પણ કંઇ માહિતી મળી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X