હાથ-પગ બાંધીને માસૂમ બાળકની ઊંધો લટકાવી પીટાઈ કરી

માનવતાને શર્મશાર કરતો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક યુવક માસૂમ બાળકને છત થી ઊંધો લટકાવીને તેની સાથે મારપીટ કરી રહ્યો છે.

માનવતાને શર્મશાર કરતો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક યુવક માસૂમ બાળકને છત થી ઊંધો લટકાવીને તેની સાથે મારપીટ કરી રહ્યો છે. આ દરમિયાન બાળક રહેમ દાખવવા માટે કહી રહ્યો છે, પરંતુ તેના પર પીટાઈ કરી રહેલા યુવકને દયા નથી આવતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી પોલીસે તેને ગંભીરતાથી લીધો છે અને આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.

meerut innocent child beating case

મેરઠના પોલીસ સ્ટેશન રોહતાહના કાઠવાડી ગામનો વાયરલ વીડિયો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં બાળકને મારતો યુવાન તેનો મામેરો ભાઈ ગણાવવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે આરોપી યુવાન નિર્દોષ બાળકના ભાગની જમીન પડાવી લેવા માટે તેની પીટાઈ કરી રહ્યો છે. માહિતી અનુસાર, બાળકના માતાપિતા દોઢ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા. બાળકના માતાપિતા જોદોડા ગામમાં રહેતા હતા. તેમના મૃત્યુ પછી સોનુ તેના બે બાળકોને તેમની પાસે લઇ આવ્યો

આ પણ વાંચો: Video: કૈલાશ વિજયવર્ગીયના વિધાયક દીકરાની ગુંડાગીરી, ઓફિસરની પીટાઈ કરી

એવો આરોપ છે કે બાળકોને અહીં લાવ્યા પછી, આરોપી સોનુએ તેની પાસે ઘરનું કામ કરાવવાનું શરૂ કર્યું, જ્યારે કામમાં ભૂલ થઈ, ત્યારે તે તેમની સાથે અમાનવીય વર્તન કરીને તેનું પીટાઈ કરતો. વાયરલ વીડિયોમાં છત થી ઊંધો લટકેલો માસૂમ ખુબ જ રડી રહ્યો છે. ગળું સુકાઈ રહ્યું છે તેવી વાત કરીને માસૂમ પાણીની માગણી કરે છે, પરંતુ પીટાઈ કરી રહેલા યુવકને તેના પર દયા નથી આવતી. તે તેની સાથે મારપીટ કરવા લાગે છે. વાયરલ વીડિયોમાં આ માસૂમ એક મહિલાને ભાભી કહીને બચાવવા માટે મદદ માંગે છે પરંતુ તે મહિલા પણ તેનો બચાવ નથી કરી રહી.

આ પણ વાંચો: અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ

આ મામલે એસપી દેહાત અવિનાશ પાંડેયના નિર્દેશ પર એસઓ રોહતા ઘ્વારા જ્યાં તપાસ કરવામાં આવી, ત્યારપછી આરોપી અનિલની ધરપકડ કરી લેવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X