ચંદ્રબાબુ નાયડૂ સાથે અમિત શાહે કરી મુલાકાત, બીજેપી-ટીડીપી ગઠબંધનની ચર્ચા તેજ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આંધ્રા પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગે દેશમ પાર્ટીના મુખ્યા ચંદ્રબાબુ નાયડ સાથે શનિવારે મુલાકાત કર હતી. જેવી રીતે બને વ્ચે ચ બેઠક થઇ તી. તેનાથી અંદાજ લાગવામાં આવી રહ્યો છે કે, 2024 માં લોકસભા ચૂંટણીમાં બંને પક્ષો ફરી સાથ આવી શકે છે.

રિપોર્ટ અનુસાર બંને નેતાઓ વચ્ચે બેઠક અંદાજે એક કલાક ચાલી હતી. આ દરમિયાન ઘણા મુદ્દા પર ચર્ચા થઇ હતી. જો કે, આ વાતને લઇને કોઇ વાત સમે નથી આવી. બને પક્ષો વચ્ચે ગઠબંધનને લઇને કોઇ નિર્ણય કરવામાં આવ્યો છે કે નહી.
ચંદ્રબાબુ નાયડૂની પાર્ટી ટીડીપી પહેલી પાર્ટી હતી. જેણે કેન્દ્રની એનડીએ ગઠબંધનથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. નજીકના સૂત્રો અનુસાર બંને પક્ષો એક વાર ફરી સાથે આવાને લઇને ચર્ચા કરી રહ્યા છે.
એપ્રિલ માસમાં ચંદ્રબાબુ નાયડુએ પીએમ મોદીને દુરંદેશી ગણાવતા કહ્યુ કે, જેવી રીતે દેશની પ્રતિષ્ઠાને આગલ લઇ જઇ રહ્યા છે. તે દુનિયામાં ભારતને તાકતને દેખાડી રહ્યા છે. ચંદ્રબાબુ નાયડુએ કહ્યુ કે, તે રાષ્ટ્ર નિર્માણની પ્રતિક્રિયામાં તેમનો સાથ આપી રહ્યા છે.
ડીટીપીએ 2018 માં એનડીએ ગંઠબંધનથી અલગ થવાનો નિર્ણય લીધો હતો . આધ્રપ્રદેશને વિશેષ અધિકાર રાજ્ય દરજો આપવાની માગ સાથે આ ગઠબંધન પર પૂર્ણવિરામ લાગી ગયો હતો. ચંદ્રબાબુ નાયડૂએ તેના રપ કોઇ પણ પ્રકારની કેન્દ્ર સરકારને બજેટમાં આંધ્રા પ્રદેશને નજર અંદાજ કર્યુ એટલા માટે અલગ થવાનો નિર્ણય કરયો હતો.












Click it and Unblock the Notifications
