એર ઈન્ડિયામાં વિસ્તારા એરલાઈનનો વિલય, CCI એ મંજુરી આપી

ટાટા ગ્રુપે એર ઈન્ડિયાની કમાન સંભાળ્યા બાદ હવે એક મોટા સમાચાર આવ્યા છે. હવે સીસીઆઈએ એર ઈન્ડિયામાં વિસ્તારામાં વિલયની મંજુરી આપી દીધી છે.

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ ટાટા ગ્રૂપની એરલાઈન વિસ્તારાના એર ઈન્ડિયામાં મર્જરને મંજૂરી આપી દીધી છે. આ સાથે સીસીઆઈએ સિંગાપોર એરલાઈન્સ દ્વારા એર ઈન્ડિયામાં કેટલાક શેરહોલ્ડિંગના અધિગ્રહણને પણ મંજૂરી આપી દીધી છે.

Vistara Airlines

વિસ્તારા અને એર ઈન્ડિયા ટાટા ગ્રૂપની ફુલ સર્વિસ એરલાઈન્સ છે. સિંગાપોર એરલાઇન્સ વિસ્તારામાં 49 ટકા હિસ્સો ધરાવે છે. ટાટા ગ્રૂપે ગયા વર્ષે નવેમ્બરમાં એર ઈન્ડિયા સાથે તેના વિસ્તરણ મર્જરની જાહેરાત કરી છે. એક ડીલ હેઠળ સિંગાપોર એરલાઈન્સ પણ એર ઈન્ડિયામાં 25.1 ટકા હિસ્સો હસ્તગત કરશે.

જણાવી દઈએ કે, ભારત સરકાર પાસેથી ટાટા ગ્રુપે એર ઈન્ડિયાની કમાન સંભાળી છે. હવે આ બન્ને એરલાઈનનું મર્જર થતા હવે બન્ને મળીને એક મોટી એરલાઈન બની જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X