Weather Update: ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં 5 દિવસ સુધી વરસાદની સંભાવના, દિલ્હીમાં થયો ભારે વરસદ
દેશના પાંચ રાજ્યોમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ જોવા મળી રહી છે. જેનાથી લોકોને ગરમીથી રાહત મળી છે. આ સમાચાર વચ્ચે મૌસમ વિભાગ તરફથી કહેવામાં આવ્યુ છે કે, આગામી પાંચ દિવસ વરસાદની સંભાવના છે.

જણાવી દઇએ કે, રાજધાનીમાં મોડી રાત્રે મૂસળાધાર વરસાદ પડી હતી. ભારે વરસાદને લીધે દિલ્લી વાસીઓને ગરમીમાથી રાહત મળી હતી.
મૌસમ વિભાગ તરફથી શનિવારે અપડેટ બહાર પાડવામાં આવ્યો હતો કે, જેમાં કહેવામાં આવ્યુ હતુ. ઇસ્ટ સેટ્રલ અને નોબલિસ્ટ ભારતના ભાગોમાં આગામી બાચ દિવસ સુધી સમાન્યથી ભારે વરસાદની સંભાવના છે.
મૌસમ વિભાગ તરફથી નિવેદન બહાર પાડીને કહેવામાં આવ્યુ છે કે, વેસ્ટર્ન હિમાલય વિસ્તારમાં 24-28 જુન સુધી વરસાદની સંભાવના છે. 25 જુન સુધી સમાન્યથી ભારે વરસાદની સંભાવના છે.
પશ્ચિમી ઉત્તર પ્રદેશને લઇને મૌસમ વિભાગ તરફ કહેવામાં આવ્યુ છે કે, 24ૃ25 જુન વચ્ચે સામાન્યથી ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે પજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં 25-26 જુન સુધી વરસાદ પડી શછએ .ઇસ્ટ રાજસ્થાનમાં 2528 જુની સુધી વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે કહ્યુ કે, સાઉથવસ્ટ મૌનસૂન અરબ સાગરમાં મજબુત થઇ ગયુ છે. જેની અસર મહારાષ્ટ્રના ણા વિસ્તારો, કર્ણાટકાના બાકી વિસ્તારો પર અને તેલંગાણા, મધ્ય પ્ર્રદેશ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉતરાખંડ, જમ્મુ કાશ્મીર, લદ્દાખમાં જોવા મળશે.












Click it and Unblock the Notifications
