Weather Update Today: પહાડથી મેદાન સુધી મૌસમમાં બદલાવ, 25 રાજ્યોમાં બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી

અસમના બરપેટામાં વરસાદ બરબાદી લઇને આવી છે. તો ઘણી જગ્યાએ પુરની પરિસ્થિતિએ તબાહી મચાવી દિધી છે. હિમાચલ પ્રદેશ અે ઉતરાખંડના પહાડોમાં રસ્તા પર આસમાનથી વરસાદ આફત બનીને વરસી રહી છે. શહેર શહેર સડકો પર પુરાના પાણી ઘુસી ગયા છએ. મૌસમ વિભાગે દેશના 25 રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદના અલર્ટ બહાર પાડવામાં આવ્યુ છે. સાથે જ લોકોને સાવધાન રહેવની અપિલ કરી છે.

RAIN

રાષ્ટ્રીય રાજધાનીમાં મંગળવારે 27 જુન રોજ વિજળી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે . દિલ્હીમાં આજે અધિક્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સીયસ લઘુતમ તાપામન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આશા છે. મૌસમ વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ અધિક્તમ તાપમાનનમાં બદલાવ નહી જોવા મળે. આ સિવાય 27 અને 28 રાજ્યમાં હલકા વરસાદના અણસાર છે. 29 ના ભારે વરસાદ થશે.

મૌસમ વિભાગે ઉત્તરથી દક્ષિણ સુધી 25 રાજ્યોમાં બે દિવસ સુધી ભારે વરસદની આગાહી કરી છે. વિભાગ અનુસાર ઉરુણચાલપ પ્રદેશ, ઓડોશા, પશ્ચિમ બગાળ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્હી રાજસ્થાન, ગુજરાત, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ, જમ્મુ કાશ્મીર, મધ્ય પ્રદેશ, ગોવા, છતીસગઢ, અસમ, મેઘાલય, નગાલેન્ડ, મણીપુર, મિજોરમ, ત્રિપુરા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરલામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X