મણીપુર હિંસાને લઇને મીરાબાઇ ચાનુની પીએમ મોદીને ભાવુક અપીલ કરી, પ્રજાને બચાવો
મણીપુરમાં જેવી રીતે છેલ્લા થડા મહિનાથી હિંસા ચાલી રહી છે. ત્યા બાદ ઓલંપિક પદક વિજેતા મીરાબાઇ ચાનુએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શઆહને ભાવુક અપીલ કરી છે. ચાનએ જે કે, અમેરિકામા છે. અને આગામી વર્લ્ડ વેટલિફ્ટિગ ચેંપિયનશિપ અે એશિયા ગેમ્સની તૈયારી કરી રહી છે.

મીરાભાઇ ચાનુ ટ્વીટર પર એક વીડિયો સંદેશ બહાર પાડીને પીએમ મોદી અને અમિત શાહને અપિલ કરી હતી. મણીપુરમાં પહેલી જૈવી શાંતિ સ્થાપો, અંહિયાની પ્રજાને બચાવી લો. મીરાબાઇ ચાનુના એક એસ. 1.10 મીનીટના વીડિયો ને લાખો લોકોએ લાઇક કરૂ ચૂક્યા છે. અને હાજારો લોકો જોઇ ચૂક્યા છે.
મીરાબાઇ ચાનુએ વીડિયો અપીલ કરતા કહ્યુ કે મણીપુરમાં ચાલી રહેલી હિસાને ત્રણ મહિના થવાના છે. હજી સુસધી શાંતિ નથી થઇ. આ લડાઇના લીધે ઘણા ખેલાડી ટ્રેનિગ નથી કરી શક્તા. વિદ્યાર્થી અભ્યાસ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકોના જીવ ગયા છે. ઘણા લોકો ઘર વિહોણા બની ગયા છે.
I request Hon'ble Prime Minister @narendramodi_in sir and Home Minister @AmitShah sir to kindly help and save our state Manipur. 🙏🙏 pic.twitter.com/zRbltnjKl8
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 17, 2023












Click it and Unblock the Notifications
