Air India ફ્લાઇટમાં શ્રમજનક વર્તન, યાત્રી પર ગેરવર્તણૂંક કરીને ગાળ આપી ક્રૂ મેંબર પર હૂમલાનો આરોપ, એકની અટકાયત
Air India ની ઉડાન નંબર 882 માં એક યાત્રીએ ચાલક દળના સભ્યો સાથે શર્મજનક વર્તન કર્યુ હતુ. રિપોર્ટ અનુસાર યાત્રીએ કથિત રીતે ક્રૂ સાથે ગાળો બોલીને અભદ્ર વ્યવહાર કર્યો હતો. એક ક્રૂ મેંબર પર શારીરિક હૂમલો પણ કર્યો હતો.

એર ઇન્ડિયાના એક પ્રવક્તાએ કહ્યુ કે, સોમવારે ગોવાથી દિલ્હી આવનાર વિમાન નંબર એ 882 પર યાત્રીએ અનિયંત્રઇત ગેરવર્તણૂંક કરી હતી. યાત્રીએ ક્રૂ મેંબર સાથે પહેલા મૌખિત દુર્વ્યવાહ કર્યો ફરી એક ક્રૂ મેંબર પર શારિરિક હૂમલો કર્યો હતો.
ટાટાના માલિકી વાળા ભારતના સૌથી મોટા એરલાઇન્સ કંપનીએ દાવો કર્યો કે, યાત્રીએ દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટની લેંડિગ બાદ પણ પોતાના અકારણ અને આક્રમક વ્યવહાર ચાલુ રાખ્યો હતો. તેની સુરક્ષા કર્મીઓને સોપી દિધો હતો. અમે નિયામક DGCA ની આ અંગેની માહિતી આપી છે.
નિવેદનમાં એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યુ કે, ચાલક દળ અને યાત્રીઓની સુરક્ષા અમારી પ્રાથમિક્તા છે. અતંયત મહત્વપૂર્ણ છે વિમાનના કંપની યાત્રીના આ નિયંત્રિત વ્યવહારની કડક નિંદા કરે છે. અમે પ્રભાવિત ચાલક દળના સભ્યોને દરક સઁભવ સહાયતા પ્રદાન કરીશુ.
જણાવી દઇએ કે, નાગરીક ઉડ્ડયન મહાનિર્દેશલ ને નિયમ અનુસાર એક અનિયંત્રિત એર યાત્રી પર અલગ અલગ અવધી માટે ઉડાન પ્રતિબંધિતનો સામોનો કરવો પડી શકે છે.
ઇડિયા ટુડેની રિપરો્ટ અનુસાર શારીરિક હાવ ભાવ ગાળી ગલોચ અને નશાની હાલતમાં અનિયંત્રિત વ્યવહારને સ્તર 1 ના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવ્યુ છે. જ્યારે શારીરિક રૂપથી આપતિજનક વ્યવહાર જેવા ધક્કા દેશે. લાત મારવા અથવા યોન ઉત્પીડનને સ્તર 2ના રુપમાં વર્ગીકૃત કરવાામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
