For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિઝોરમમાં 3.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા, લોકો ઘરોની બહાર નીકળ્યા

મિઝોરમમાં ભૂકંપના ઝટકા સવારે 6 વાગીને 9 મિનિટ પર અનુભવાયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મિઝોરમમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીના જણાવ્યા મુજબ ભૂકંપના ઝટકા સવારે 6 વાગીને 9 મિનિટ પર અનુભવાયા છે. તેનુ કેન્દ્ર ચમ્ફાઈ પાસે હતુ. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 હતી. જો કે ઝટકા એટલા તેજ નહોતા પરંતુ તેમ છતાં ગભરાયેલા લોકો ઘરની બહાર નીકળી ગયા. માહિતી મુજબ હજુ સુધી કોઈ પણ પ્રકારના જાનમાલના નુકાશનના સમાચાર નથી.

earthquake

ટ્રમ્પના ઈનકાર બાદ 15 ઓક્ટોબરે અમેરિકામાં યોજાનાર પ્રેસિડેંશિયલ ડિબેટ રદટ્રમ્પના ઈનકાર બાદ 15 ઓક્ટોબરે અમેરિકામાં યોજાનાર પ્રેસિડેંશિયલ ડિબેટ રદ

English summary
Mizoram: 3.6 magnitude earthquake hit Champhai at 6:09 am today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X