મોબ લિંચિંગ: મોબાઈલ ચોરીની શંકામાં બિહાર ગુજરાતમાં બે યુવકની હત્યા

દેશમાં મોબ લિંચિંગ ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. લેટેસ્ટ મામલો ગુજરાત અને બિહારમાં સામે આવ્યો છે, જેમાં ભીડે નાની વાતમાં બે યુવકની હત્યા કરી નાખી છે.

દેશમાં મોબ લિંચિંગ ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. લેટેસ્ટ મામલો ગુજરાત અને બિહારમાં સામે આવ્યો છે, જેમાં ભીડે નાની વાતમાં બે યુવકની હત્યા કરી નાખી છે. બિહારના મુજફ્ફરપુરમાં અહીયાપુર ચોકી વિસ્તારમાં જગદંબા નગર નામની એક જગ્યા આવે છે. અહીં મોબાઈલ ચોરી કરવાના આરોપમાં એક યુવક્ની મારી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. પોલીસને મળેલી જાણકારી અનુસાર બિહારમાં ભીડે 2 લોકોને ઘરમાં બંધ કરીને તેમની પીટાઈ કરી નાખી. જેમાં એક વ્યક્તિનું નામ અર્જુન સહની અને બીજાનું નામ બિટ્ટુ સહની છે. આ બંને લોકોને ભીડે રસ્તાની વચ્ચે નહીં પરંતુ પહેલા તેમનું અપહરણ કરી લીધું ત્યારપછી તેમને ઘરમાં બંધ કરીને તેમની પીટાઈ કરી. આ પીટાઈમાં અર્જુનની મૌત થઇ ગયી.

ભીડની મારપીટનો વીડિયો પણ સામે આવ્યો

ભીડની મારપીટનો વીડિયો પણ સામે આવ્યો

બિહારમાં ભીડની મારપીટનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુવકની મૌત પછી તેની લાશ રસ્તા પર ફેંકી દેવામાં આવી જયારે બીજી બાજુ બિટ્ટુ સહનીની હાલત ખુબ જ ગંભીર છે. તેને પોલીસે હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. અર્જુન સહનીના ભાઈ રવિન્દ્ર સહની ઘ્વારા પોલીસમાં જે રિપોર્ટ નોંધાવવામાં આવી છે તેમાં કુલ 6 લોકોના નામ છે.

પોલીસે કેસ નોંધ્યો અને તપાસ આગળ વધી રહી છે

પોલીસે કેસ નોંધ્યો અને તપાસ આગળ વધી રહી છે

હિંસક ભીડની પીટાઈ ઘ્વારા ગંભીર રીતે ઘાયલ થયેલા બીટ્ટુ સહની ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ નિર્દોષ હોવાનું કહી રહ્યા હતા છતાં લોકો તેમને મારતા રહ્યા. તેને કહ્યું કે લોકો અર્જુનના બેહોશ થવા છતાં પણ તેને મારી રહ્યા હતા, જેને કારણે તેની મૌત થઇ ગયી. મોબ લિંચિંગ ઘટના વિશે અહીયાપુર ચોકી અધ્યક્ષ મનોજ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અર્જુનની હત્યા અને બિટ્ટુની પિટાઈનો મામલો નોંધી લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં પણ મોબ લિંચિંગ ઘટનામાં યુવકની મૌત

ગુજરાતમાં પણ મોબ લિંચિંગ ઘટનામાં યુવકની મૌત

બિહાર સિવાય ગુજરાતના દાહોદમાં પણ મોબ લિંચિંગ ઘટના થયી છે. અહીં મોબાઈલ ચોરીના આરોપમાં ભીડે બે યુવકની પીટાઈ કરી નાખી છે જેમાં એક યુવકની મૌત થઇ ગયી છે. જયારે બીજા યુવકની હાલત ગંભીર છે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X