સુરક્ષાના કારણે કાશ્મીરમાં મોબાઇલ સેવા બંધ

અલગ-અલગ સેવાઓ પ્રદાતાઓએ પોતાની સેવાઓ બંધ કરતા પહેલા ઉપભોક્તાઓને આ સંબંધમાં કોઇ એલર્ટ જારી કરવામાં આવ્યું નહોતું.
શ્રીનગર, ગાંડરબલ, અનંતનાગા, બદગામ, બારામૂલા, સોપોર અને અન્ય શહેરોના લોકોએ લેન્ડલાઇન ફોન પર સંપર્ક કરવા અંગે જણાવવામાં આવ્યું કે આજે સવારે જ મોબાઇલ ફોનની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
ગયા વર્ષે પણ 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટે ઘાટીમાં મોબાઇલ ફોનની સેવાઓ રોકી દેવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
