For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારનું 1 વર્ષ પૂર્ણ, મથુરામાં ભવ્ય રેલીનું આયોજન

|
Google Oneindia Gujarati News

મથુરા, 25 મે: આવતી કાલે એટલે કે 26 મેના રોજ નરેન્દ્ર મોદી સરકારના 365 દિવસ પૂરા થઇ રહ્યા છે. નોંધનીય છે કે 2014ની સામાન્ય ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવીને કેન્દ્રમાં ભાજપની એનડીએ સરકારની રચના કરી હતી. આ સરકારને એક વર્ષ પૂર્ણ થવાની પૂર્ણસંધ્યાએ નરેન્દ્ર મોદી હાલમાં મથુરામાં મેઘા રેલીનું આયોજન કરી રહ્યા છે.

અત્રે એવી આશા સેવવામાં આવી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંચ પરથી 'વન રેંક, વન પેન્શન' પોલીસીની જાહેરાત કરીને જવાનોને અનોખી ભેંટ આપે. અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદીની આ મેઘા રેલી ભારે સુરક્ષાની વચ્ચે કરવામાં આવશે.

મોદીની મેઘા રેલીની પળેપળની અપડેટ વાંચો સ્લાઇડરો...

4.00 pm: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મથુરા પહોંચ્યા, અત્રે તેઓ જન કલ્યાણ રેલીને સંબોધીત કરશે.

4.40 pm: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અસલ મંચ પર પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત 'નરેન્દ્ર મોદી ઝીંદાબાદ'ના નારા લાગ્યા હતા. મોદી વેન્યુ પર પોહંચી ગયા અને પોતાની મેઘા રેલી શરૂ કરી દેશે.

4.35 pm: અત્રે નોંધનીય છે કે ભાજપની મથુરાથી સાંસદ હેમા માલિનીએ એ વખતે જણાવ્યું હતું કે આવતા ચાર વર્ષમાં મથુરાનું રિનોવેશન કરાવવામાં આવશે.

4.30 pm: આ મારા માટે ગર્વની વાત છે કે હું આ પવિત્ર સ્થળે પંડિત દિનદયાળને શ્રદ્ધાંજલિ આપવા આવી શક્યો છું, મોદીએ જણાવ્યું કે જે લોકો રુરલ ડેવલપમેન્ટ, પર્યાવરણ, કેવી રીતે મહિલાઓનું સશક્તિકરણ, પર્યાવરણ, શિક્ષણ પર પ્રકાશ વગેરે અંગે સમજવા માંગતા લોકોએ અહીં ચોક્કસ આવવું જોઇએ.

4.25 pm: મોદી પોતાના એક વર્ષના કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે નરેન્દ્ર મોદી પં. દીનદયાલ ઉપાધ્યાય ધામ મથુરા ખાતે સંબોંધન કરશે અને તેમને શ્રદ્ધાંજલિ આપશે.

4.20 pm: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંડિત દિનદયાળ ઉપાધ્યાયને દિનદયાળ ધામ, મથુરા ખાતે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

4.10 pm: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પં.દિનદયાળ ધામ, મથુરા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

Narendra Modi

60 વર્ષોથી દેશને લૂંટનારાઓના સારા દિવસો કદી નહીં આવે : મોદી

યુવાનોને રોજગાર

જો ભારતની ગરીબીને દૂર કરવી હોય તો રાષ્ટ્રના યુવાનોને રોજગારની તકો આપવી પડશે: મોદી

ખેડૂતો માટે પ્રયાસ

અમારી સરકાર ખેડૂતોને પાણી, વીજળી અને જમીનના પ્રશ્નો ઉકેલાઇ જાય તે માટે પ્રયાસ કરી રહી છે.

હું પ્રધાન સેવક છું

હું પ્રધાન સેવક છું, પ્રધાનસંત્રી છું, હું દેશને તુટવા નહીં દઉ, એટલા માટે તેમના ખરાબ દિવસો આવ્યા છે.

પહેલા રિમોટ કન્ટ્રોલવાડી સરકાર હતી

પહેલા રિમોટ કન્ટ્રોલવાડી સરકાર હતી કે નહી? કોલસાની ચોરી થતી હતી કે નહીં? કેટલા ખરાબ દિવસો હતા, તેમના ખરાબ કર્મો હતા: મોદી

Narendra Modi

Mathura (UP): PM Narendra Modi arrives at the venue, will address the rally shortly.

નરેન્દ્ર મોદી મથુરા પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મથુરા પહોંચ્યા, અત્રે તેઓ જન કલ્યાણ રેલીને સંબોધીત કરશે.

મથુરામાં ટોળુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે જનમેદની ઊમટી પડી.

મોદીનું ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મથુરા પહોંચ્યા, અત્રે તેઓ જન કલ્યાણ રેલીને સંબોધીત કરશે. મોદીનું પં.દિનદયાળ ધામ, મથુરા ખાતે ભવ્ય સ્વાગત.

English summary
As Modi government completes 365 days of governance, since it came to power, following a landslide victory in Lok Sabha election in May 2014, the Prime Minister Narendra Modi is all set to address a mega rally at Mathura in Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X