નરેન્દ્ર મોદી પહોંચ્યા દિલ્હી, ફિક્કીમાં આપશે સોમવારે ભાષણ

modi
નવી દિલ્હી, 7 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે એકવાર ફરી દિલ્હી પહોંચી ગયા છે. જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, મોદીની એક રાષ્ટ્રીય નેતા તરીકેની ભૂમિકા સતત વધતી જઇ રહી છે. મોદી સોમવારે રાજધાની દિલ્હીમાં ફિક્કીની મહિલા મંચની બેઠકને સંબોધિત કરશે.

આ પહેલા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીઓ અને મુખ્ય ન્યાયાધીશોના એક સંમ્મેલનમાં આજે ભાગ લીધો હતો. ભાજપા પદાધિકારીઓની બેઠકમાં પણ નરેન્દ્ર મોદીના ભાગ લેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

નરેન્દ્ર મોદી સોમવારે ફિક્કીની વાર્ષિક સામાન્યસભાને સંબોધિત કરશે. મોદી અત્રે 'અનલેશ દ ઇંટ્રેપ્રેન્યૂર વિધિન એક્સપ્લોરિંગ ન્યૂ એવેન્યૂઝ' વિષય પર પોતાનું ભાષણ આપશે.

મોદીના નજીકના સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર મોદીને રોકાવા માટે ફિક્કી સભાગૃહથી નજીક એક ફાઇવસ્ટાર હોટલમાં ઉતારો આપવામાં આવ્યું છે, કારણ કે વધુ લોકોને સ્થાન ઉપલબ્ધ કરાવી શકાય, કારણ કે વધુમાં વધુ લોકો તેમને સાંભળી શકે. આ પહેલા મોદી આજે મુખ્યમંત્રીઓ અને મુખ્ય ન્યાયધીશોના સમ્મેલનમાં પણ ભાગ લેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X