ગડકરીના સ્થાને જેટલીને અધ્યક્ષ બનાવવા મોદીનું સુચન

Modi Gadkari
નાગપુર, 22 ઑક્ટોબરઃ નાગપુર ખાતે સંઘના વડા મોહન ભાગવત અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી બેઠકમાં થયેલી ચર્ચાઓ ધીરે-ધીરે મીડિયામાં આવી રહી છે. સૂત્રોએ એક ચોંકાવનારી વિગત વહેતી કરી છે. જે અનુસાર મોદીએ નીતીન ગડકરીને પ્રમુખ પદે યથાવત રાખવાના નિર્ણયનો વિરોધ કર્યો છે.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે નીતીન ગડકરીને સતત બીજી ટર્મમાં ભાજપના અધ્યક્ષ પદે યથાવત રાખવા સામે મોદીએ વિરોધ નોંધાવ્યો છે. મોદીએ ગડકરીના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાનની વિગતો સંઘ પ્રમુખ સમક્ષ રજૂ કરી હતી. તેમજ ગડકરીથી સારા વિકલ્પ પક્ષ પાસે હોવાની વાત જણાવી હતી. જેમાં જેટલીનું નામ પ્રમુખ ક્રમે હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના ટોચ કક્ષાના નેતાઓમાં ગડકરીના નામ પર સર્વસંમતિ નહીં બનતા અને મતભેદ સર્જાતા સંઘ ગડકરીને પુનઃ અધ્યક્ષ બનાવવાની પોતાની સલાહ ઉપર 2થી 4 નવેમ્બર સુધી ચેન્નાઇમાં જે બેઠક મળનારી છે તેમાં ચર્ચા વિચારણા કરી સલાહ આપે તેવી સંભાવનાઓ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X