માતા બની કુપમાતા Iphon માટે પોતાના 8 મહિના બાળકને વેચી દિધો, દિકરીને પણ ઠેકાણે લગાવી રહ્યા હતા.
આવા મા બાપ કોઇ બાળકને ભગવાન ના આપે, પશ્ચિમ બંગાળમાં એક નિર્દય અન ક્રુર દંપતિની સ્ટોરી સામે આવી છે. જેણે આઇફોન ખરીદવા માટે પોતાના 8 મહીનાના માસૂમને વેચી દિધો હતો. જેણે પણ આ ઘટના અંગે સાંભળ્યુ તેને વિશ્વાસ નથી થતો કે કોઇ સગી માતા પોાતાના કલેજાના ટુકડાને વેચી શકે. કથિત રીતે આ હેરાન કરનાર આ ઘટના રાજ્યના ઉતરી 24 પરગના જિલ્લામાં બની હતી. ચાલો જાણી શુ છે સમગ્ર માલો

ઘટનાની જાણકીરી મળ્યા બાદ પોલિસે બાળકની માતાને પકડવામાં સફળતા મળી હતી. જેની ઓળખ સાથીના રુપમાં થઇ હતી. જ્યારે પિતા જયદેવ ફરાર છે. રિપોર્ટર્સ અનુસાર દંપતિના પાડોસિઓએ જ્યારે કઇ ખોટુ થયા હોવાનું એહેસાસ થયો તો તેમણે પોલીસને આ મામલે જામકીર આપી હતી. જ્યારે પાડોસિઓએ બાળકને ના જોયુ તો દંપતિના વ્યવહારમાં અચાનક બદલાવ જોવા મળ્યો હતો. અને પાડોસિઓએ આની સમગ્ર જાણકારી માગી હતી.
પાડોસિયો અનુસાર દંપતિ થોડા દિવસ પહેલા ગુજારો કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. અને અચાનક તેમની પાસે આઇફોન હતો. તે રાજ્યના વિવિધ ભાગમાં પ્રવાસ કરી રહ્યા હતા. અને રિલની શુટિગ કરી રહ્યા હતા. હવે પાડોસિઓએ બાળકના ઠેકાણાં અંગે પુછપરછ કરી તો દંપતિએ કથિત રીતે આઇફોન માટે બાળકને વેચવાની વાતનો સ્વીકાર કર્યો હતો
ઘટનાની જાણકારી પોલીસને મળ્યા બાદ ફરદહ વિસ્તારમાં એક મહિલાએ બાળકને છોડાવી લીધુ હતુ. દંપતિએ રીલ બનાવા માટે ફોન ખરીદવા માટે પૈસના બદલામાં બાળકને સ્પષ્ટ રુપથી આ મહિલાને વેચી દિધી હતી. વિચારાધીન મહિલાની ઓળખ પ્રિયંકા ઘોષના રુપમાં કરવામાં આવી હતી. અને તેને પણ પોલીસે પકડી પાડીહ હતી.
આ મામલે પણ સામે આવ્યો હતો કે, દંપતિની એક સાત વર્ષની દિકરી પણ છે. અને તે નશીલી દવાઓના દુરુપયોગ કરે છે. જ પડોસીઓએ જણાવ્યુ હતુ. એક સ્થાનિક કોર્પોરેટરના નિવેદનમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દંપતિ પોતાની દિકરીને પણ વેચવાના હતા. સ્થાનિક કોર્પોરેટર તારક ગુહાને કહ્યુ કે, બાળકને વેચ્યા બાદ જયદેવને શનિવારે અડધી રાત્રે દિકરીને પણ વેચવાનો પ્રયાસ કર્યો હતો . જેવી આ અંગે અમને જાણવા મળ્યુ અમે પોલીસને જાણ કરી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યુ હતુ કે, આ વિચિત્ર નિર્ણય પાછળનુ કારણ જાણી નથી શકાયુ. તેમણે વિચિત્ર નિર્ણય પાછળ ઘણા કારણો જણાવ્યા હતુ












Click it and Unblock the Notifications
