સુમિત્રા મહાજને અવિશ્વાસ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો

સંસદમાં આજે મોન્સૂન સત્ર શરુ થવા જઈ રહ્યું છે તેવામાં વિપક્ષ આ સત્ર દરમિયાન સરકારને અલગ અલગ મુદ્દાઓ પર ઘેરવા માટે તૈયારી કરી રહ્યું છે.

સંસદમાં આજે મોન્સૂન સત્ર શરુ થવા જઈ રહ્યું છે તેવામાં વિપક્ષ આ સત્ર દરમિયાન સરકારને અલગ અલગ મુદ્દાઓ પર ઘેરવા માટે તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસ અને બધા જ વિપક્ષી દળો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે નોટિસ આપશે. મળતી જાણકારી અનુસાર ભાજપના ઉપલા વર્ગના નેતાઓ પોતાના સાંસદોને આવનારા ઈલેક્શનમાં ટિકિટ આપવાથી ઇન્કાર કરી શકે છે. તેવી પરિસ્થિતિમાં વિપક્ષ ભાજપના સાંસદોને પોતાની તરફ કરીને સરકારની મુશ્કેલી વધારી શકે છે.

monsoon session

Jul 18, 2018, 2:08 pm IST

વિપક્ષ ઘ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં શુક્રવારે ચર્ચા થશે, જયારે રાજ્યસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર સોમવારે ચર્ચા થશે.
Jul 18, 2018, 1:02 pm IST

લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને કોંગ્રેસ અને અન્ય દળો ઘ્વારા આપવામાં આવેલા સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો.
Jul 18, 2018, 1:01 pm IST

કોંગ્રેસ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધ્યાએ લોકસભામાં કહ્યું કે જે સરકાર ખેડૂતોને આત્મહત્યા કરવા માટે મજબુર કરે, જે સરકારના શાશનમાં રોજ મહિલાઓ પર બળાત્કાર થાય, તેવી સરકાર વિરુદ્ધ અમે અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરીયે છે.
Jul 18, 2018, 12:59 pm IST

આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માટે વાયએસઆર કોંગ્રેસના સાંસદ સંસદ બહાર પ્રદર્શન કરી રહ્યા છે.
Jul 18, 2018, 12:58 pm IST

મોન્સૂન સત્ર દેશ માટે અગત્યતાના નિર્ણય લેવામાં આવશે, અમે આશા કરીયે છે કે સદનના અનુભવી સદસ્ય સારા સુજાવ આપશે: પીએમ મોદી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X