સચિન તેંદુલકર મધ્યપ્રદેશ કોંગ્રેસ માટે કરશે ચૂંટણી પ્રચાર?
નવી દિલ્હી, 21 ઓક્ટોબર : મધ્યપ્રદેશ કોંગ્રેસની ઇચ્છા છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ક્રિકેટર સચિન તેંદુલકર પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરે. આ બાબતનો ખુલાસો એ બાબત પરથી થાય છે કે મધ્યપ્રદેશ કોંગ્રેસ દ્વારા ચૂંટણીં પંચને આપવામાં આવેલી તેના સ્ટાર પ્રચારકોની યાદીમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ અંગે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું કે આ સંદર્ભમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સચિન સાથે વાતચીત કરશે. સચિન તેંદુલકર કોંગ્રેસ માટે વોટ માંગશે કે નહીં તેનો અંતિમ નિર્ણય સચિન તેંદુલકર જ લેશે.

નોંધનીય છે કે આ વર્ષે તેંદુલકરને એપ્રિલ મહિનામાં રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. આ માટે નામાંકિત કરવામાં આવ્યા તે પહેલા સચિને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત યોજી હતી. આ સમયથી જ સચિન અને કોંગ્રેસના સંબંધો અંને રાજકારણ ગરમ છે. આવા સમયે સ્ટાર પ્રચારકોમાં સચિનનું નામ આવવું આ બાબતને વધારે પ્રબળ બનાવે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
