મુંબઇ: શાહરૂખ ખાનના બંગલા મન્નત પાસેની બિલ્ડિંગમાં લાગી ભિષણ આગ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ હાજર
રાજધાની મુંબઈમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના બંગલા 'મન્નત' પાસેની એક ઈમારતમાં સોમવારે ભીષણ આગ લાગી હતી. આગની ઘટના પશ્ચિમ બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ રોડ પર સ્થિત જીવેશ બિલ્ડીંગના 14મા માળે બની હતી. આગની માહિતી મળતાં આઠ ફાય
રાજધાની મુંબઈમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના બંગલા 'મન્નત' પાસેની એક ઈમારતમાં સોમવારે ભીષણ આગ લાગી હતી. આગની ઘટના પશ્ચિમ બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ રોડ પર સ્થિત જીવેશ બિલ્ડીંગના 14મા માળે બની હતી. આગની માહિતી મળતાં આઠ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે. જેઓ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

મળતી માહિતી મુજબ, આગની ઘટના જીવેશ બિલ્ડીંગના 14મા માળે લેવલ II માં બની હતી. ફાયરફાઇટરની ગાડીઓ ઉપરાંત, કુલ સાત જમ્બો ટેન્કર હાલમાં સ્થળ પર છે અને તેને ઓલવવાનું કામ ચાલી રહ્યું છે.
મુંબઈ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, 21 માળની જીવેશ બિલ્ડીંગના 14મા માળે લેવલ-2 પર સાંજે લગભગ 7.46 કલાકે આગ લાગી હતી. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
Maharashtra | A level II fire broke out on the 14th floor of Jivesh Building at Bandstand Road, Bandara (W). 8 fire tenders reach the site. Further details awaited: Mumbai Fire Brigade(MFB) pic.twitter.com/orLyyFbCm2
— ANI (@ANI) May 9, 2022
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
