મુંબઈ કોંગ્રેસે જાહેર કર્યું પોસ્ટર, નફરત નહીં પ્રેમથી જીતીશું

અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન જે રીતે રાહુલ ગાંધીએ પીએમ મોદીને ગળે લગાવ્યા તેનાથી બધા જ લોકો હેરાન થઇ ગયા હતા.

અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન જે રીતે રાહુલ ગાંધીએ પીએમ મોદીને ગળે લગાવ્યા તેનાથી બધા જ લોકો હેરાન થઇ ગયા હતા. આમ જોવા જઇયે તો પીએમ મોદી અને બીજેપી તરફ થી આ વાતને અલગ ઢંગે રજુ કરી છે. પરંતુ કોંગ્રેસ આ બાબત તૈયાર કરવા માટે પ્રત્યન કરી રહી છે. રવિવારે મુંબઈ કોંગ્રેસે પોતાનું એક પોસ્ટર જાહેર કર્યું છે જેમાં રાહુલ ગાંધીની પીએમ મોદીને ગળે લાગવાની ફોટો છે. તેની નીચે એક ટેગલાઈન પણ આપવામાં આવી છે - "નફરત થી નહીં પ્રેમથી જીતીશું"

રાહુલે બતાવી ગાંધીગીરી

ધ્યાન આપવા જેવી બાબત છે કે આવું જ પોસ્ટર એક દિવસ પહેલા યુપીના અલાહાબાદમાં પણ આવ્યું હતું. સંસદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મારા માટે તમારા દિલમાં ફક્ત નફરત છે પરંતુ મારા દિલમાં તમારા માટે પ્રેમ છે. હું તમારી નફરતને પ્રેમમાં બદલીશ. હું તમારા માટે પપ્પુ હોય શકું છું પરંતુ મારા દિલમાં તમારા માટે પ્રેમ છે.

રાહુલની જપ્પી

રાહુલની જપ્પી

રાહુલે કહ્યું હતું કે હું કોંગ્રેસ છું અને તમને બધાને પણ કોંગ્રેસમાં બદલીશ કારણકે અમારું કામ ફક્ત પ્રેમ ફેલાવવું છે. માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીએ સદનમાં જે પણ કર્યું તે તેમની ઈલેક્શન રાજનીતિનો એક ભાગ છે.

પીએમ મોદી પણ હેરાન

પીએમ મોદી પણ હેરાન

સંસદમાં રાહુલ ગાંધીના ગળે મળવા પર પીએમ મોદી પણ હેરાન હતા પરંતુ જયારે રાહુલ ગાંધી પાછા જઈ રહ્યા હતા ત્યારે તેમને રાહુલ ગાંધીને પાછા બોલાવ્યા અને તેમની પીઠ થપથપાવી.

નફરત નહીં પ્રેમથી જીતીશું

નફરત નહીં પ્રેમથી જીતીશું

રાહુલ ગાંધીની જપ્પી જ્યાં એક તરફ બીજેપી તેને સંસદનું અપમાન કહી રહી છે, જયારે બીજી બાજુ કોંગ્રેસ તેને એક હથિયાર તરીકે ઉપયોગ કરવાના ચક્કરમાં છે, જેનું ઉદાહરણ આ પોસ્ટર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X