For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈ: અંધેરીમાં સરિતા બિલ્ડિંગના ચોથા માળે આગ લાગી

દેશની ઔદ્યોગિક રાજધાની મુંબઈમાં અંધેરી વિસ્તારમાં મજિલ મસ્જિદ ચોક પાસે આવેલી સરિતા બિલ્ડિંગમાં ચોથા માળે આગ લાગી છે.

|
Google Oneindia Gujarati News

દેશની ઔદ્યોગિક રાજધાની મુંબઈમાં અંધેરી વિસ્તારમાં મજિલ મસ્જિદ ચોક પાસે આવેલી સરિતા બિલ્ડિંગમાં ચોથા માળે આગ લાગી છે. આગ લાગવા પાછળનું કારણ સિલિન્ડર બ્લાસ્ટ જણાવવામાં આવી રહ્યું છે. તેમાં એક વ્યક્તિ ઘાયલ થયાની ખબર આવી રહી છે, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 5 ફાયર ટેન્કર જગ્યા પર પહોંચી ચુક્યા છે.

Mumbai

English summary
Mumbai: Fire has broken out on 4th floor of Sarita Building at Mazil Masjid Chowk in Andheri's Yari Road area following a cylinder blast
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X