પિત્ઝા બન્યો પાપી, ડિલેવરી બોયે કર્યો બળાત્કારનો પ્રયાસ

પોલીસના જણાવ્યા અનુસાર મંગળવારે સાંજે યુવતીએ એક શોપ પર ઓર્ડર આપીને પિત્ઝા મંગાવ્યો હતો. ડિલીવરી બોયને કોઇપણ પ્રકારે ખબર પડી ગઇ કે યુવતી ઘર પર એકલી છે. એટલા માટે તે ફરીથી આવ્યો અને યુવતીને ધક્કો મારીને દરવાજો બંધ કરી દિધો.
છોકરીએ યુવતીએ સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કર્યો હતો. છોકરી દ્વારા વિરોધ કરવામાં આવતાં તેને ચાકૂ વડે છોકરીના કાંડા અને ગળા પર હુમલો કર્યો હતો. યુવતીએ બૂમાબૂમ કરી તો તે ત્યાંથી ભાગી ગઇ. બુધવારે પોલીસે આરોપી પિત્ઝા બોયની ધરપકડ કરી લીધી છે.












Click it and Unblock the Notifications
