મુંબઇ પોલીસના 14 ઓફિસરોના સેલરી એકાઉન્ટ હેક

પોલીસ સૂત્રોને શક છે કે આ પોલીસવાળાને ડેબિટ કાર્ડની ક્લોન તૈયાર કરી પૈસા નિકાળ્યા છે. બેંક દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હેકિંગની તપાસ કરે અને પોલીસને રિપોર્ટ આપે. પોલીસે પણ હજુ સુધી એફઆઇઆર દાખલ કરી નથી પરંતુ તેની પ્રક્રિયા શરૂ કરી દિધી છે. આ અજ્ઞાત લોકો દ્વારા ચોરી કેસ છે, જેમાં દેશની બહાર એટીએમમાંથી પૈસા નિકાળવામાં આવ્યાં છે. હજુસુધી એ જાણી શકાયું નથી કે કેટલા એકાઉન્ટ હેક કરવામાં આવ્યાં છે.












Click it and Unblock the Notifications
