ખાદ્ય બિલના માધ્યમથી UPA સરકાર પર તાક્યું તીર, રેસ્ટોરન્ટ કરાવી બંધ

જો કે અદિતી રેસ્ટોરેન્ટે ખાદ્ય બિલમાં નીચે યુપીએ સરકારમાં થયેલા ગોટાળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બિલમાં લખવામાં આવ્યું હતું કે યુપીએ સરકાર 2જી ગોટાળા, કોલસા ગોટાળાના માધ્યમથી પૈસા ખાઇ રહી છે જે જરૂરિયાત છે જ્યારે એસી રેસ્ટોરન્ટમાં ભોજન કરવું લગ્ઝરી છે.
આ સમાચાર જેવા જ શહેરમાં ફેલાયા તો કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓએ રેસ્ટોરન્ટ પર હુમલો કરી દિધો અને તેને બળજબરીપૂર્વક બંધ કરાવી દિધી. જો કે ભોઇવાડા પોલીસ સ્ટેશનને હોટલ સંચાલક વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. બીજી તરફ આ મુદ્દે રાજકારણ શરૂ થઇ ગયું છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ મુદ્દે ટ્વિટર પર લખ્યું છે કે 'સહન કરવાની એક હદ હોય છે.'












Click it and Unblock the Notifications
