કેન્દ્રના કારણે ગુજરાત પાસેથી કર્ણટાક વિજળી લઇ શકતું નથીઃ મોદી

Google Oneindia Gujarati News

મેંગ્લોર, 18 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના મેંગ્લોરમાં જનસભા સંબોધવામાં આવી રહી હતી. જેમાં મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ કોસ્ટલ રાજ્યના વિકાસ માટે એક અલગ રણનીતિ હોવાની દિશામાં વિશેષ ભાર મુક્યો હતો. સાથે જ તેમણે કહ્યું હતું કે, વ્યક્તિ કરતા પક્ષ મોટો હોય છે અને પક્ષ કરતા પણ મોટો હોય છે, દેશ. તેથી આ વખતે મત કોઇ વ્યક્તિ માટે નહીં, પક્ષ માટે નહીં પરંતુ દેશ માટે કરવાનો છે.

થોડાક મહિના પહેલાં આ જ મેદાન પર હું આવ્યો હતો. સમય સમયની વાત છે, એ દિવસે મેદાન ભરાતું નહોતું અને આજે મેદાનમાં જગા નથી. એરપોર્ટથી અહીં સુધી રસ્તાની બન્ને બાજુ મે હ્યુમન વોલ જોવા મળી છે. તેમણે ખેડૂતો અંગે વાત કરતા કહ્યું છે કે, ખેડૂતો માટે એક યોગ્ય પ્રકારની નીતિની જરૂર છે. આપણે આપણા ગામોની ખરીદ શક્તિ વધારવાની જરૂર છે અને એ દિશામાં વિચારવાની જરૂર છે.

અમારે ત્યાંનો ખેડૂત કાળા મરચાની ખેતી કરે છે. તમને ક્યારેય ખબર છે કે કાળા મરચાનો અન્ય કોઇ રીતે ઉપયોગ કરવામાં આવે ખરા? સંસદમાં કોંગ્રેસ પાર્ટીએ કાળા મરચાનો ઉપયોગ લોકોની આંખોમાં ફેંકવાનું કર્યું. સંસદમાં સોપારી અંગે વિચારવાનો સમય નથી પરંતુ કાળા મરચાની વાત તેમના ધ્યાનમાં આવી તો હશે. આ કોંગ્રેસ પાર્ટી ઘણા લાંબા સમયથી લોકોની આંખોમાં ધૂળ ફેકતી હતી હવે તેણે સંસદમાં કાળું મરચું ફેંકવાનું કામ પણ કર્યું છે.

કોંગ્રેસ પાર્ટી દેશમાં ભ્રષ્ટાચાર કરી રહી છે અને જો તેમને લોકો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે તો તે સાંભળવા તૈયાર નથી. જો કોઇ તેમને પ્રશ્ન પૂછે તો કોંગ્રેસ તેમને જેલ ભેગા કરી દે છે, તે સીબીઆઇનો ખોટો ઉપયોગ કરી રહી છે, પરંતુ આ વખતે તેમણે ખોટો નંબર લગાવી દીધો, મારી પાછળ સીબીઆઇ લગાવી દીધી, પણ મોદી તેનાથી ડરે તેમ નથી.

હાઇ કમાન્ડ નથી તો કમાન્ડ ક્યાંથી થાય છે?

તાજેતરમાં કોંગ્રેસના નેતા અહી આવ્યાં હતા અને કહ્યું હતું કે કોંગ્રેસમાં કોઇ હાઇ કમાન્ડ નથી હતા, પરંતુ તેમ કહો કે પાર્ટી કમાન્ડ ક્યાંથી થાય છે. આખો દેશ તમારા કારનામા જાણે છે. કોંગ્રેસ પાર્ટીમાં લોકતંત્રનું નામોનિશાન નથી, લોકતંત્રની પરંપરાને નિભાવવી તેમના સ્વભાવમાં નથી. ભારત જેવા વિશ્વના સૌથી લોકતંત્ર દેશમાં તેનો એક પ્રમુખ રાજકિય પક્ષ લોકતંત્રમાં વિશ્વાસ ના રાખતો હોય, તેનું નિર્વાહ ના કરતો હોય, ત્યારે ભારત જેવા લોકતાંત્રીક દેશે કેટલું સહન કરવું પડશે, તેથી કોંગ્રેસની ખોટી વાતોને સમજવાની જરૂર છે. તેમના વચનો ગેરમાર્ગે દોરનારા છે. તેમણે દેશની કેવી હાલત કરી નાંખી છે.

તમે બેન્ક ખોલો છો અને અમે ખાતું ખોલાવીએ છીએ

કોંગ્રેસ પાર્ટી દેશ માટે બોઝરૂપ બની ગઇ છે, આ બોઝમાંથી મુક્ત થવું એ જ આ દેશને વિકાસ અને પ્રગતિની દિશા દર્શાવે છે. તેથી જ હું કહેવા આવ્યો છું કે, કોંગ્રેસમુક્ત ભારત. સવાસો કરોડના દેશ માટે નેતા, નીતિ અને નિયત ના હોય ત્યારે આ દેશને કોણ બચાવશે. કોંગ્રેસ પાર્ટીને પોતાની જવાબદારી સ્વિકારવી નથી. મેંગ્લોરના લોકોમાં એવી તે કઇ શક્તિ છે કે જેમણે દેશને આટલી બધી બેન્ક આપી. તમે બેન્ક ખોલો છો અને ગુજરાત વાળા બેન્કની તિજોરી ભરે છે. તમે બેન્ક ખોલો છો અમે ખાતા ખોલાવીએ છીએ.

કોસ્ટલ રાજ્યોનો વિકાસ જરૂરી

કોસ્ટલ રાજ્યોનો વિકાસ જરૂરી

આવનારા દિવસોમાં વિકાસની રૂપરેખા શું હોવી જોઇએ, વિશ્વના બધા જ દેશો જેમને સમુદ્રી તટ મળે છે, તે દેશ વૈશ્વિક દ્રષ્ટિએ શક્તિશાળી બને છે, વિશ્વ વ્યાપારની સુવિધા વધે છે, ગ્લોબલ એરામાં સ્થાન મેળવવાની તક મળે છે, પરંતુ એ દેશને ચલાવનારાઓ પાસે દ્રષ્ટી હોવી જોઇએ, આપણા કોસ્ટલ રાજ્યો અને જિલ્લાઓના વિકાસ માટે વિશેષ મોડલ લાવવાની જરૂર છે. આટલા મોટા દેશને એક ચાવીથી ચલાવી શકાય નહીં. એક સોલ્યુશનથી આટલા મોટા દેશનો વિકાસ થઇ શકે નહીં. તેથી તેમની ભૌગલિક પરિસ્થિતિ, સમસ્યા, શક્તિ, તેમની જરૂરિયાત વિગેરેને ધ્યાનમાં રાખીને વિકાસની રણનીતિ કરવામાં આવી જોઇએ

પોર્ટ લેડ ડેવલોપમેન્ટની દિશામાં કામ કરવાની જરૂર

અટલજીએ સાગરમાલા પ્રોજેક્ટની વાત કરી હતી, જો 2004માં સરકાર બની હોત તો દેશના દરેક કોસ્ટલ એરિયાને એકસાથે જોડીને વિકાસની નવી પરિભાષા તૈયાર કરવામાં આવી હોત. આજે જ્યારે હું મેંગ્લોરમા આવ્યો છું, ત્યારે કહેવા માગું છું કે અમે વાદા નહીં ઇરાદા લઇને આવ્યા છીએ. પોર્ટ ડેવલોપમેન્ટ સમયની માંગ છે. પોર્ટ લેડ ડેવલોપમેન્ટની દિશામાં કામ કરવાની જરૂર છે. એ તટીય રાજ્યને નવી આર્થિક ગતિ આપી શકે છે. હું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાથમિકતા આપું છું, જેમાં રેલ, એર અને રોડ કનેક્ટિવિટી હોય, બંદરો સાથે જોડાયેલું હોય, કોલ્ડ સ્ટોરેજનું નેટવર્ક હોવું જોઇએ.

ફિશ હાર્બર વિકસાવવામાં આવે

ફિશ હાર્બર વિકસાવવામાં આવે

સામુદ્રિક જીવન જીવતા લોકો માટેની તેમના જીવન અનુસાર ઇન્સ્ટિટ્યૂટ હોવી જોઇએ. બંદરનું ટ્રાન્સોર્ટેશન, મેનેજમેન્ટનું ઇન્સ્ટિટ્યૂટ હોય અને તેને રોજગારી મળે. આખા વિશ્વમાં ફિશનુ બહું મોટું માર્કેટ છે, ત્યારે શા માટે આપણે મોસ્ટ મોર્ડન ટેક્નોલોજીથી ભરપૂર ફિશ હાર્બર શા માટે વિક્સાવવામાં આવે અને તેમને સુવિધા ઉત્પન્ન કરવામાં કેમ ના આવે.

નવા શહેરોનું નિર્માણ કરીએ

નવા શહેરોનું નિર્માણ કરીએ

કોસ્ટલ ડેવલોપમેન્ટ માટે હોલિસ્ટિક પ્લાન્ટ સાથે તમામ તટીય રાજ્યો માટે ખાસ ધ્યાન આપવાના પક્ષમાં છીએ અને તેનાથી લાભ થવાનો છે. દક્ષિણ કર્ણાટક ઝડપથી અર્બનાઇઝ થઇ રહ્યું છે. આપણા દેશનું દુર્ભાગ્ય છે કે, આપણી સરકારે અર્બનાઇઝેશનને સમસ્યા માની, સમયની માંગ છે કે આપણે તેને એક તક માનીએ અને વિકાસની યોજના કરીએ, નવા શહેરોનું નિર્માણ કરીએ. પોર્ટ સિટી, ફાયનાન્સ સિટી, સ્પોર્ટ સિટી, નોલેજ સિટી હોય, 21મી સદીનો માનવી કેવો હોય, આપણે આ દિશામાં બધા રાજ્યોને પ્રેરિત કરીએ, રોજગારીની તકો વધારીએ.

શહેરના વિકાસની નવી દિશા વિચારવાની જરૂર

શહેરના વિકાસની નવી દિશા વિચારવાની જરૂર

પહેલા શહેરનો વિકાસ એટલે રોડ, એરપોર્ટ સુધી જ સીમિત હતા, 21મી સદીમાં આપણે તેનું રૂપ બદલવું પડશે, આપણે આપણા નાગરીકોને માત્ર રોડ નેટવર્ક, રેલ અને એરપોર્ટ નેટવર્ક આપવાથી પુરતુ નથી. તેમની જીવનશૈલી પર ધ્યાન આપવું હશે તો આપણે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને ત્યાંની ક્વોલિટી ઓફ લાઇફ પર ધ્યાન આપવાની જરૂરી છે.

કેન્દ્રના કારણે ગુજરાત પાસેથી કર્ણટાક વિજળી લઇ શકતું નથી

કર્ણાટકમાં 20 ટકા વિજળી નથી, ગુજરાત પાસે ઘણી વિજળી છે, પરંતુ કર્ણાટકમાં તેને લેવાની તાકાત નથી અને જો લેવાનો પ્રયત્ન કરે તો પણ ભારત સરકાર દ્વારા તેની વ્યવસ્થા કરવામાં આવી નથી. જો એ દિશામાં કામ કરવામાં આવે તો લોકોની જીવનશૈલીમાં બદલાવ લાવી શકાશે, આ જ અમારો ઇરાદો છે. કર્ણાટક આઇટીમાં પ્રખ્યાત થયું, પરંતુ એ વિચારવાની જરૂર છે કે આપણે વિશ્વની તુલનામાં ક્યાં ઉભા છીએ, આપણી પાસે આટલી તાકાત હોવા છતાં સાચી વિચારસરણી નહીં હોવાના કારણે આઇટી સેક્ટરમાં એક સ્ટેબિલિટી આવી ગઇ. આપણે લો એન્ડમાં જ ઉભા રહી ગયાં.

હાઇ એન્ડ આઇટી તરફ વિચારવાની જરૂર

હાઇ એન્ડ આઇટી તરફ વિચારવાની જરૂર

ભારતની જરૂરિયાત છે કે, લો એન્ડ આઇટી લાંબા સમય સુધી સ્થાન નહીં બનાવી શકે આપણે હાઇ એન્ડ તરફ આગળ વધીએ, તેથી રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ, ઇનોવેશન અને આપણા યુવાનોને તક આપવાની જરૂર છે અને જો આપણે તક આપીશું તો જ આપણે વિશ્વ ફલક પર ટકી શકીશું. હું એ દિશામાં વિચારવા માગું છું. 21મી સદીની વાત કરીએ, ટેક્નોલોજી વગર જીવન નથી. આઇટી, બીટી અને ઇટી, નેનો એવા ક્ષેત્ર છે, જે જીવનભર છવાઇ જવના છે. આ બધી બાબતો જીવન બદલી નાખવાના છે. આપણે તેમાં પોતાનું સ્થાન બનાવવાનું છે.

જ્વેલરી વિશ્વમાં સ્થાન બનાવવાનો ધ્યેય હોવો જોઇએ

આપણે વિદેશથી હિરા મંગાવીને તેને કટિંગ અને પોલિસિંગ કરીને પરત મોકલીએ છીએ, તો આપણે શું ત્યાં સુધી જ સીમિત રહેવું છે, આપણે જ્વેલરીની દુનિયામાં પોતાનું સ્થાન બનાવવાનો ધ્યેય હોવો જોઇએ, આપણા યુવાનોમાં રહેલી પ્રતિભાનો ઉપયોગ કરવાની જરૂર છે, માત્ર કટિંગ અને પોલિસિંગથી વાત નહીં બને.

હાઇ કોસ્ટ ટૂરિસ્ટને આકર્ષવા જોઇએ

હાઇ કોસ્ટ ટૂરિસ્ટને આકર્ષવા જોઇએ

પ્રવાસન એક મોટુ સેક્ટર છે, જો આપણે આપણા પ્રવાસનને એ દિશામાં લઇ જવામાં કામ કરીએ કે લો અને હાઇ કોસ્ટ ટૂરિસ્ટની સાથે હાઇ કોસ્ટ ટૂરિસ્ટ ભારત તરફ કેવી રીતે આકર્ષાય તે દિશામાં બદલાવ લાવવાની જરૂર છે. ત્યારે જ આપણે પ્રવાસન ક્ષેત્રમાં નામ કમાવી શકીશું.

ટેક્સટાઇલની દિશામાં આગળ વધવું પડશે

ટેક્સટાઇલની દિશામાં આગળ વધવું પડશે

ટેક્સટાઇલમાં ભારતનું નામ હતું, પરંતુ એવું તે શું થયું કે ગાર્મેન્ટમાં આપણા કરતા નાના દેશો આગળ નીકળી ગયા, આપણે શા માટે આ દિશામાં આગળ નથી નીકળી શક્યા, શા માટે આપણે ઝીરો ડિફેક્ટ પ્રોડક્શનમાં ના વીચારીએ અને તેમાં આપણે આપણું નામ કરીએ, પરંતુ આપણે એ દિશામાં આગળ વધવાનું કામ કર્યું નથી.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

હાઇ કમાન્ડ નથી તો કમાન્ડ ક્યાંથી થાય છે?

તાજેતરમાં કોંગ્રેસના નેતા અહી આવ્યાં હતા અને કહ્યું હતું કે કોંગ્રેસમાં કોઇ હાઇ કમાન્ડ નથી હતા, પરંતુ તેમ કહો કે પાર્ટી કમાન્ડ ક્યાંથી થાય છે. આખો દેશ તમારા કારનામા જાણે છે. કોંગ્રેસ પાર્ટીમાં લોકતંત્રનું નામોનિશાન નથી, લોકતંત્રની પરંપરાને નિભાવવી તેમના સ્વભાવમાં નથી. ભારત જેવા વિશ્વના સૌથી લોકતંત્ર દેશમાં તેનો એક પ્રમુખ રાજકિય પક્ષ લોકતંત્રમાં વિશ્વાસ ના રાખતો હોય, તેનું નિર્વાહ ના કરતો હોય, ત્યારે ભારત જેવા લોકતાંત્રીક દેશે કેટલું સહન કરવું પડશે, તેથી કોંગ્રેસની ખોટી વાતોને સમજવાની જરૂર છે. તેમના વચનો ગેરમાર્ગે દોરનારા છે. તેમણે દેશની કેવી હાલત કરી નાંખી છે.

તમે બેન્ક ખોલો છો અને અમે ખાતું ખોલાવીએ છીએ

કોંગ્રેસ પાર્ટી દેશ માટે બોઝરૂપ બની ગઇ છે, આ બોઝમાંથી મુક્ત થવું એ જ આ દેશને વિકાસ અને પ્રગતિની દિશા દર્શાવે છે. તેથી જ હું કહેવા આવ્યો છું કે, કોંગ્રેસમુક્ત ભારત. સવાસો કરોડના દેશ માટે નેતા, નીતિ અને નિયત ના હોય ત્યારે આ દેશને કોણ બચાવશે. કોંગ્રેસ પાર્ટીને પોતાની જવાબદારી સ્વિકારવી નથી. મેંગ્લોરના લોકોમાં એવી તે કઇ શક્તિ છે કે જેમણે દેશને આટલી બધી બેન્ક આપી. તમે બેન્ક ખોલો છો અને ગુજરાત વાળા બેન્કની તિજોરી ભરે છે. તમે બેન્ક ખોલો છો અમે ખાતા ખોલાવીએ છીએ.

કોસ્ટલ રાજ્યોનો વિકાસ જરૂરી

આવનારા દિવસોમાં વિકાસની રૂપરેખા શું હોવી જોઇએ, વિશ્વના બધા જ દેશો જેમને સમુદ્રી તટ મળે છે, તે દેશ વૈશ્વિક દ્રષ્ટિએ શક્તિશાળી બને છે, વિશ્વ વ્યાપારની સુવિધા વધે છે, ગ્લોબલ એરામાં સ્થાન મેળવવાની તક મળે છે, પરંતુ એ દેશને ચલાવનારાઓ પાસે દ્રષ્ટી હોવી જોઇએ, આપણા કોસ્ટલ રાજ્યો અને જિલ્લાઓના વિકાસ માટે વિશેષ મોડલ લાવવાની જરૂર છે. આટલા મોટા દેશને એક ચાવીથી ચલાવી શકાય નહીં. એક સોલ્યુશનથી આટલા મોટા દેશનો વિકાસ થઇ શકે નહીં. તેથી તેમની ભૌગલિક પરિસ્થિતિ, સમસ્યા, શક્તિ, તેમની જરૂરિયાત વિગેરેને ધ્યાનમાં રાખીને વિકાસની રણનીતિ કરવામાં આવી જોઇએ.

પોર્ટ લેડ ડેવલોપમેન્ટની દિશામાં કામ કરવાની જરૂર

અટલજીએ સાગરમાલા પ્રોજેક્ટની વાત કરી હતી, જો 2004માં સરકાર બની હોત તો દેશના દરેક કોસ્ટલ એરિયાને એકસાથે જોડીને વિકાસની નવી પરિભાષા તૈયાર કરવામાં આવી હોત. આજે જ્યારે હું મેંગ્લોરમા આવ્યો છું, ત્યારે કહેવા માગું છું કે અમે વાદા નહીં ઇરાદા લઇને આવ્યા છીએ. પોર્ટ ડેવલોપમેન્ટ સમયની માંગ છે. પોર્ટ લેડ ડેવલોપમેન્ટની દિશામાં કામ કરવાની જરૂર છે. એ તટીય રાજ્યને નવી આર્થિક ગતિ આપી શકે છે. હું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાથમિકતા આપું છું, જેમાં રેલ, એર અને રોડ કનેક્ટિવિટી હોય, બંદરો સાથે જોડાયેલું હોય, કોલ્ડ સ્ટોરેજનું નેટવર્ક હોવું જોઇએ.

ફિશ હાર્બર વિકસાવવામાં આવે

સામુદ્રિક જીવન જીવતા લોકો માટેની તેમના જીવન અનુસાર ઇન્સ્ટિટ્યૂટ હોવી જોઇએ. બંદરનું ટ્રાન્સોર્ટેશન, મેનેજમેન્ટનું ઇન્સ્ટિટ્યૂટ હોય અને તેને રોજગારી મળે. આખા વિશ્વમાં ફિશનુ બહું મોટું માર્કેટ છે, ત્યારે શા માટે આપણે મોસ્ટ મોર્ડન ટેક્નોલોજીથી ભરપૂર ફિશ હાર્બર શા માટે વિક્સાવવામાં આવે અને તેમને સુવિધા ઉત્પન્ન કરવામાં કેમ ના આવે.

નવા શહેરોનું નિર્માણ કરીએ

કોસ્ટલ ડેવલોપમેન્ટ માટે હોલિસ્ટિક પ્લાન્ટ સાથે તમામ તટીય રાજ્યો માટે ખાસ ધ્યાન આપવાના પક્ષમાં છીએ અને તેનાથી લાભ થવાનો છે. દક્ષિણ કર્ણાટક ઝડપથી અર્બનાઇઝ થઇ રહ્યું છે. આપણા દેશનું દુર્ભાગ્ય છે કે, આપણી સરકારે અર્બનાઇઝેશનને સમસ્યા માની, સમયની માંગ છે કે આપણે તેને એક તક માનીએ અને વિકાસની યોજના કરીએ, નવા શહેરોનું નિર્માણ કરીએ. પોર્ટ સિટી, ફાયનાન્સ સિટી, સ્પોર્ટ સિટી, નોલેજ સિટી હોય, 21મી સદીનો માનવી કેવો હોય, આપણે આ દિશામાં બધા રાજ્યોને પ્રેરિત કરીએ, રોજગારીની તકો વધારીએ.

શહેરના વિકાસની નવી દિશા વિચારવાની જરૂર

પહેલા શહેરનો વિકાસ એટલે રોડ, એરપોર્ટ સુધી જ સીમિત હતા, 21મી સદીમાં આપણે તેનું રૂપ બદલવું પડશે, આપણે આપણા નાગરીકોને માત્ર રોડ નેટવર્ક, રેલ અને એરપોર્ટ નેટવર્ક આપવાથી પુરતુ નથી. તેમની જીવનશૈલી પર ધ્યાન આપવું હશે તો આપણે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને ત્યાંની ક્વોલિટી ઓફ લાઇફ પર ધ્યાન આપવાની જરૂરી છે.

કેન્દ્રના કારણે ગુજરાત પાસેથી કર્ણટાક વિજળી લઇ શકતું નથી

કર્ણાટકમાં 20 ટકા વિજળી નથી, ગુજરાત પાસે ઘણી વિજળી છે, પરંતુ કર્ણાટકમાં તેને લેવાની તાકાત નથી અને જો લેવાનો પ્રયત્ન કરે તો પણ ભારત સરકાર દ્વારા તેની વ્યવસ્થા કરવામાં આવી નથી. જો એ દિશામાં કામ કરવામાં આવે તો લોકોની જીવનશૈલીમાં બદલાવ લાવી શકાશે, આ જ અમારો ઇરાદો છે. કર્ણાટક આઇટીમાં પ્રખ્યાત થયું, પરંતુ એ વિચારવાની જરૂર છે કે આપણે વિશ્વની તુલનામાં ક્યાં ઉભા છીએ, આપણી પાસે આટલી તાકાત હોવા છતાં સાચી વિચારસરણી નહીં હોવાના કારણે આઇટી સેક્ટરમાં એક સ્ટેબિલિટી આવી ગઇ. આપણે લો એન્ડમાં જ ઉભા રહી ગયાં.

હાઇ એન્ડ આઇટી તરફ વિચારવાની જરૂર

ભારતની જરૂરિયાત છે કે, લો એન્ડ આઇટી લાંબા સમય સુધી સ્થાન નહીં બનાવી શકે આપણે હાઇ એન્ડ તરફ આગળ વધીએ, તેથી રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ, ઇનોવેશન અને આપણા યુવાનોને તક આપવાની જરૂર છે અને જો આપણે તક આપીશું તો જ આપણે વિશ્વ ફલક પર ટકી શકીશું. હું એ દિશામાં વિચારવા માગું છું. 21મી સદીની વાત કરીએ, ટેક્નોલોજી વગર જીવન નથી. આઇટી, બીટી અને ઇટી, નેનો એવા ક્ષેત્ર છે, જે જીવનભર છવાઇ જવના છે. આ બધી બાબતો જીવન બદલી નાખવાના છે. આપણે તેમાં પોતાનું સ્થાન બનાવવાનું છે.

જ્વેલરી વિશ્વમાં સ્થાન બનાવવાનો ધ્યેય હોવો જોઇએ

આપણે વિદેશથી હિરા મંગાવીને તેને કટિંગ અને પોલિસિંગ કરીને પરત મોકલીએ છીએ, તો આપણે શું ત્યાં સુધી જ સીમિત રહેવું છે, આપણે જ્વેલરીની દુનિયામાં પોતાનું સ્થાન બનાવવાનો ધ્યેય હોવો જોઇએ, આપણા યુવાનોમાં રહેલી પ્રતિભાનો ઉપયોગ કરવાની જરૂર છે, માત્ર કટિંગ અને પોલિસિંગથી વાત નહીં બને.

હાઇ કોસ્ટ ટૂરિસ્ટને આકર્ષવા જોઇએ

પ્રવાસન એક મોટુ સેક્ટર છે, જો આપણે આપણા પ્રવાસનને એ દિશામાં લઇ જવામાં કામ કરીએ કે લો અને હાઇ કોસ્ટ ટૂરિસ્ટની સાથે હાઇ કોસ્ટ ટૂરિસ્ટ ભારત તરફ કેવી રીતે આકર્ષાય તે દિશામાં બદલાવ લાવવાની જરૂર છે. ત્યારે જ આપણે પ્રવાસન ક્ષેત્રમાં નામ કમાવી શકીશું.

ટેક્સટાઇલની દિશામાં આગળ વધવું પડશે

ટેક્સટાઇલમાં ભારતનું નામ હતું, પરંતુ એવું તે શું થયું કે ગાર્મેન્ટમાં આપણા કરતા નાના દેશો આગળ નીકળી ગયા, આપણે શા માટે આ દિશામાં આગળ નથી નીકળી શક્યા, શા માટે આપણે ઝીરો ડિફેક્ટ પ્રોડક્શનમાં ના વીચારીએ અને તેમાં આપણે આપણું નામ કરીએ, પરંતુ આપણે એ દિશામાં આગળ વધવાનું કામ કર્યું નથી.

English summary
Narendra Modi to address Bharatha Gellisi Rally in Mangalore, Karnataka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X