ચેન્નઇની SRM યુનિવર્સિટીમાં પદવીદાન સંમારંભમાં મોદી, જુઓ વીડિયો

Posted By:
Subscribe to Oneindia News

બેંગલોર, 9 ચેન્નઇ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હાલ ચેન્નઇની યાત્રા પર છે. નરેન્દ્ર મોદીએ ગઇકાલે મો શનિવારે પૂર્વોત્તર અને ચેન્નઇમાં રેલીઓ સંબોધી. ઇમ્ફાલ રેલી દરમિયાન મોદીએ કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા, તો આજે મોદી ચેન્નાઇની એસઆરએમ યુનિવર્સિટીના નવમાં પદવીદાન સમારંભમાં હાજરી આપવા આવ્યા હતા.

નરેન્દ્ર મોદીએ અત્રે વિદ્યાર્થીઓને પોતાના હસ્તે પદવી આપી હતી તેમજ તેમના ઉજ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. નરેન્દ્ર મોદીએ પોતાના પોતાના ભાષણમાં વિદ્યાર્થીઓને વિશ્વમાં ભારતનું નામ રોશન કરવા જણાવ્યું હતું.

નરેન્દ્ર મોદીને પોતાના ભાષણમાં શું કહ્યું જુઓ વીડિયોમાં...

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/SLG0hRX3Bl8" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Narendra Modi at the 9th Convocation Ceremony of SRM University in Chennai.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.