સાંભળો મોદીના 'મન કી બાત', માંગી રહ્યા છે આપની પાસે સૂચનો
નવી દિલ્હી, 26 જુલાઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્વતંત્રતા દિવસના અવસર પર પોતાના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' થકી દેશવાસીયો સાથે વાત કરી. મોદીએ પોતાના કાર્યક્રમમાં લોકોને પોતાના સૂચનો મોકલવાની અપીલ કરી છે. મોદીએ રેડીયો પર 10મી વખત વાત કરતા સ્વતંત્રતા દિવસ સાથે સંબંધિત તેમના ભાષણને લઇને સામાન્ય જનતા પાસે સૂચનો લેવાનું યોગ્ય રહેશે.

વડાપ્રધાને મન કી બાતમાં શું કહ્યું સાંભળો...












Click it and Unblock the Notifications
