For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી આજે મહારાષ્ટ્ર અને ગોવાના પ્રવાસે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કરશે ઉદ્દઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર અને ગોવાના પ્રવાસે જશે. ગોવામાં મોપામાં પીએમ નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્દઘાટન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયે શનિવારે કહ્યુ કે, પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી ઓપચારીક રૂપથી

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર અને ગોવાના પ્રવાસે જશે. ગોવામાં મોપામાં પીએમ નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્દઘાટન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયે શનિવારે કહ્યુ કે, પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી ઓપચારીક રૂપથી ગોવાની પોતાની યાત્રા દરમિયાન રવિવારે મોપામાં ગોવાના બીજા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધઘાટન કરશે. 2,870 કરોડથી બનનાર એરપોર્ટનું સંચાલન 5 જાન્યુઆરથી શરૂ થશે.

NARENDRA MODI

પીએમ મોદી શનિવારે બપોરે અંદાજે 3:15 વાગ્યે ગોવામાં પોતાના પહેલા સમારોહમાં સંબોધિત કરશે જ્યાં પીએમ મોદી 9 વિશઅવ આર્યુવેદ કોગ્રેસના સમાપન સમારોહને સંબોધિત કરશે. ત્યાર બાદ લગભગ 5:15 વાગ્યે મોપા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્દઘાટન કરશે.

અદિકારીક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, "દેશભરમાં વિશ્વ સ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અે પરિવાહની સુવિધાઓ પ્રદાન કરવા માટે પીએણ મોદીનો આ પ્રયાસ છે. આ દિશામાં કદમ ઉઠઆવતા પ્રદાનમંત્રી મોદી ગોવામાં મોપા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્દઘાટન કરશે.

આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદેી મહારાષ્ટ્રમાં નાગપુર-મુંબઇ સુરપ કમ્યુનિકેશન એક્સપ્રેસવે પરીયોજના દેશભરમાં સૌથી સારી કનેક્ટિવિટી અને પાયાની જરૂરિયાતને સાકાર કરશે. પીએમઓ તરફથી બહાર પાડવામાં આવેલ નિવેદન મુજબ "701 કિલોમીટર એક્સપ્રેસવે - લગભગ 55,000 કરોડ રૂપિયાની કિમતથી બનવામાં આવી રહ્યો છે. ભારતના સૌથી લાબા એક્સપ્રેસ વે માં જે મહારાષ્ટ્રના 10 જિલ્લા અને અમરાવતી, ઓરંગાબાદ અને નાસિકના મહત્વના શહેરી વિસ્તારોમાથી પસાર થઇને પસાર થાય છે. એક્સપ્રેસવેની આસપાસ કનેક્ટિવીટીને સારી બનાવવા માટે મદદરૂપ થશે. 14 અન્ય જિલ્લા, આ પ્રકારે વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના ક્ષેત્રો સહિત રાજ્યના લભભગ 24 જિલ્લાના વિકાસમાં મદદરૂપ થઇ શકે છે.

English summary
Narendra Modi will inaugurate the Nagpur-Mumbai Expressway
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X