નાાસા-ઇસરોના સંયુક્ત મિશન માટે 'રડાર સિસ્ટમ' બેંગલુરુ પહોચ્યુ, ખતરા પહેલા આપશે સિગ્નલ, જાણો ખાસિયત

NISAR ભારત અને અમેરિકાની અંતરિક્ષ એજેન્સીયો વચ્ચે પોતાની રીતે એક સયુક્ત સહોયગ છે. આ પરીયોજના દુનિયાના સથી મોધા પૃથ્વી ઇમેજિગ ઉપગ્રહમાથી એક હોવાની પણ સંભાવના છે.

NISAR

NISAR: યુએસ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશનલ (NASA) અને ભારતીય અંતરીક્ષ અનુંસધાન સંગઠન (ISRO) એ સંયુક્ત મિશન અનુસાર બનાવામાં આવેલા બે રડાર સિસ્ટમ લોચિગ પહેલા ભારત પહોચ્યા છે. આ બંને રડાર સિસ્ટમને કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં સ્થાપિત કરવામાં આવશે.

NASA-ISRO સિંથેટિક એપર્ચર રડાર મિશન બાયોમાસ, પ્રાકૃતિક ખતરો, સમુદ્રના સ્તરમાં વૃદ્ધિ અને ભૂજલ અંગે માહિતી આપવા માટે પૃથ્વીના બદલાતી પરિસ્થિતિક યંત્ર છે. ગતિશીલ સતહ અને બર્ફના દ્વવ્યમાનને માપશે. મિશનથી ઘણા અન્ય અનુપ્રોયગોને સમર્થન કરવાની પણ ઉમિદ છે.

બને રડારમાં સિસ્ટમ દર 12 દિવસે બે વાર પૃથ્વીની લગભગ તમામ ભૂમિ અને બર્ફનુ નિરીક્ષણ કરશે. બહુ સુક્ષ્મ વિસ્તારની ગતીને પણ માપશે. આ વૈજ્ઞાનિકોને છોડ અે વાતાવરણ વચ્ચે કાર્બન વિનિમય સમજાવામા મદદરૂપ બનશે. કૃષિ ક્ષે્ત્રોમાં સર્વેક્ષણ કરશે.

NISAR ના પેલોડમાં અત્યાર સુધીનું સોથી મોટુ એન્ટીના હશે. એક ડ્રમના આકારનું વાયર મેશ રિફ્લેક્ટ લગભગ 40 ફીટ વ્યાસનો જે 30 ફુટ બૂમથી વિસ્તારીત હશે

બંને રડાર સિ્સ્ટમ અમેરિકી વાયુ સેનાના એક સી17 લઇફ્ટ વિમાન દ્વારા 6 માર્ચે અમેરિકાના કૈલિફોર્નિયાથી ભારતના બેંગ્લુરુ સ્થિત ઇસરો સ્થિત યુઆર રાવ સેટેલાઇટ સેટર સુધી ઉડાવામાં આવ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X