For Quick Alerts
For Daily Alerts
ઇન્દિરા ગાંધીને 95મી જયંતી પર રાષ્ટ્રની અંજલિ
યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી, ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે અને કમલનાથ વગેરે નેતાઓ શક્તિસ્થળ પહોંચ્યા અને ત્યાં પુષ્પાંજલિ આપી હતી. આ અવસરે મુખરજી, અંસારી અને સોનિયાએ તિરંગા ફુગ્ગાઓ પણ છોડ્યા હતા.
ઇન્દિરા ગાંધીના રેકોર્ડેડ ભાષણની સાથે જ દેશભક્તિ સંગીત વગાડવામાં આવ્યું હતું. પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરૂની દીકરી ઇન્દિરા દેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતી. તેમનો જન્મ 19 નવેમ્બર, 1917ના રોજ થયો હતો.
Comments
nation indira gandhi birth anniversary pranab mukherjee hamid ansari પ્રણવ મુખર્જી હામિદ અંસારી ઇન્દિરા ગાંધી શ્રદ્વાંજલિ
English summary
The nation today remembered former Prime Minister Indira Gandhi on her 95th birth anniversary with President Pranab Mukherjee and Vice President Hamid Ansari among prominent leaders who paid homage to the leader.
Story first published: Monday, November 19, 2012, 16:28 [IST]