NEET Paper Leak : નીટ પેપર લીકમાં આખરે મોટી કાર્યવાહી, NTA ચીફની હકાલપટ્ટી
NEET Paper Leak : ભારતમાં શિક્ષણને મજાક બનાવી દેનારી બીજેપી સરકાર હવે રાંડ્યા પછી ડહાપણ દેખાડતી હોય તેવી સ્થિતીમાં પહોંચી છે.
એક પછે એક મોટી પરિક્ષાઓના પેપર લીક થયા બાદ હવે આખરે એનડીએ પર કાર્યવાહી કરાઈ છે અને એનટીએ ચીફને પર પરથી હટાવી દેવાયા છે.

કેન્દ્ર સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ચીફ સુબોધ કુમાર સિંહને બરતરફ કરી દીધા છે. NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ બાદ NTAની સતત ટીકા થઈ રહી હતી. તાજેતરમાં UGC-NET પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. જે બાદ સરકારે મોટી કાર્યવાહી કરી અને સુબોધ કુમારની હકાલપટ્ટી કરી છે.
નિવૃત્ત IAS અધિકારી પ્રદીપ સિંહ ખારોલાને NTAના મહાનિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે NTA NEET, UGC NET, CUET અને GEE Mains પરીક્ષાઓનું આયોજન કરે છે.
More From
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
