મિત્રની પત્ની સાથે પ્રેમ થતાં ચિતરાવ્યું દિધું ટેટૂ

Posted By:
Subscribe to Oneindia News

કાઠમાંડૂ, 2 જાન્યુઆરી: બંને સારા મિત્રો હતા એકદમ ભાઇ જેવા પરંતુ એક કૃત્ય કર્યું કે મિત્રતાને બદનામ કરી દિધી. 35 વર્ષના કુમારે પોતાના જ મિત્રની પત્ની સાથે એ હદે પ્રેમ થઇ ગયો કે તેને છાતી પર તેનું ટેટૂ ચિતરાવી લીધું. જો કે આ દિવાનગીની કિંમત પણ ચૂકવવી પડી અને પોલીએસે તેની ધરપકડ કરી લીધી. પોલીસ કેસની તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નેપાળમાં આ પ્રકારનો પ્રથમ કિસ્સો છે.

બીજી તરફ મહિલા સાથે જોડાયેલા ટેટૂ સંબંધિત કોઇ કાયદાકીય કાર્યવાહી થઇ નથી એટલા માટે કાયદાના જાણકારો આ કેસને ઉકેલવામાં લાગ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કિસ્સો નેપાળની રાજધાની કાઠમંડૂનો છો.

tattoo

કાઢમંડૂના વરિષ્ઠ પોલીસ અધિકારી અરૂણ કુમાર બિસીએ જણાવ્યું હતું કે કુમારને સાર્વજનિક અપરાઘ એક્ટ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે, કારણ કે કોઇપણ મહિલાનું ટેટૂ બનાવવા પર કોઇ કાયદો નથી. પૂછપરછ દરમિયાન કુમાર કેસી પોલીસે જણાવ્યું હતું કે મહિલાના પતિએ ચાર વર્ષ પહેલાં તેની મુલાકાત કરાવી હતી ત્યારથી તે પ્રેમ કરવા લાગ્યો હતો. તેને દાવો કર્યો હતો કે પોતાની મુલાકાત બાદ અમે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. તો બીજી તરફ મહિલાએ દાવો કર્યો છે કે તેની અને કુમાર વચ્ચે ફક્ત મિત્રતા છે.

English summary
A 35 year old man from Nepal has been arrested for tattooing the likeness of his friend's wife on his chest, the first case of its kind in the country.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.