ભારત સહિત સમગ્ર દુનિયામાં નવા વર્ષનુ જોરદાર સ્વાગત, જુઓ Video

દેશના વિવિધ શહેરોમાં લોકોએ પોત પોતાના અંદાજમાં નવા વર્ષની ઉજવણી કરી. જમ્મુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી લોકોએ નવા વર્ષની ઉજવણી કરી.

દુનિયાભારમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડમાં સૌથી પહેલા ન્યૂ યરની ઉજવણી શરી થઈ. અહીં ભારતીય સમયાનુસાર સાંજે 4.30 વાગે નવા વર્ષનુ સ્વાગત કરવામાં આવ્યુ. દેશભરમાં ઉજવણીનો માહોલ છે. દેશના વિવિધ શહેરોમાં લોકોએ પોત પોતાના અંદાજમાં નવા વર્ષની ઉજવણી કરી. જમ્મુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી લોકોએ નવા વર્ષની ઉજવણી કરી.

new year

દેશના અલગ અલગ શહેરોમાં આતશબાજીથી નવા વર્ષ 2020નુ સ્વાગત કરવામાં આવ્યુ. મુંબઈના ગેટવે ઑફ ઈન્ડિયા, દિલ્લીના ઈન્ડિયા ગેટ પર નવા વર્શની ઉજવણી માટે સેંકડો લોકો એકઠા થયા.

new year

ઉત્તરાખંડઃ ભારત-તિબ્બત સીમા પોલિસ (ITBP)ના જવાનોએ ઔલીમાં મનાવ્યુ નવુ વર્ષ.

ગેટવે ઑફ ઈન્ડિયા પર નવા વર્ષની ઉજવણી કરતા લોકો

છત્તીસગઢના રાયપુરમાં સીઆરપીએફના જવાનોએ કંઈક આ રીતે કરી નવા વર્ષની ઉજવણી

થાઈલેન્ડમાં લોકોએ આ રીતે કરી આતશબાજી. થાઈલેન્ડમાં ચાઓ ફ્રયા નદી પાસે એકઠા થઈ લોકોએ આ રીતે કરી ઉજવણી.

હોંગકોંગમાં નવા વર્ષની ઉજવણી. વિક્ટોરિયા હાર્બરમાં આતશબાજી સાથે શરૂ થયો ઉજવણીનો માહોલ.

ટોકિયોમાં નવા વર્ષની ઉજવણી

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશન નવા વર્ષની સંધ્યાએ ઝગમગી ઉઠ્યુ.

ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડમાં આતશબાજીથી નવા વર્ષની ઉજવણી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X