For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આત્મનિર્ભર ભારત અભિયાન સાથે જોડાશે કોલ સેક્ટર, સરકારનો એકાધિકાર ખતમ

મોદી સરકાર હવે કોલ સેક્ટરને પણ આત્મનિર્ભર ભારત અભિયાન સાથે જોડશે. જેના માટે 50 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે લાગુ લૉકડાઉનથી દેશની અર્થવ્યવસ્થા ગંભીર રીતે પ્રભાવિત છે. જેના માટે મોદી સરકારે 20 લાખ કરોડના રાહત પેકેજનુ એલાન કર્યુ હતુ. આજે નાણામંત્રીએ આ પેકેજના ચોથા ફેઝ વિશે ઘણા મોટા એલાન કર્યુ. મોદી સરકાર હવે કોલ સેક્ટરને પણ આત્મનિર્ભર ભારત અભિયાન સાથે જોડશે. જેના માટે 50 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

coal

નાણામંત્રી નિર્મલા સીતારમણના જણાવ્યા મુજબ કોલસા ઉત્પાદનમાં ભારતનુ સ્થાન ત્રીજુ છે. આવનારા દિવસોમાં સરકારની કોશિશ રહેશે કે કોલસાની આયાત ઓછામાં ઓછી કરવામાં આવે. વળી, કોલ સેક્ટરને સંકટમાંથી ઉભારવા માટે સરકારે 50 હજાર કરોડની જોગવાઈ કરી છે. હવે આ સેક્ટરમાં સરકારનો એકાધિકાર ખતમ થશે જેથી ઉત્પાદનને વધારી શકાય. સરકાર જલ્દીમાં જલ્દી 50 નવા બ્લોકોની હરાજીની પ્રક્રિયા શરૂ કરશે. કોલસા સેક્ટરમાં રોકાણે વધારવા માટે 18 હજાર કરોડ રૂપિયાની અલગથી જોગવાઈ કરવામાં આવી છે.

20 Lakh Crore Package: સંરચનાત્મક સુધારા પર આધારિત આજના રાહત પેકેજના મહત્વના મુદ્દા20 Lakh Crore Package: સંરચનાત્મક સુધારા પર આધારિત આજના રાહત પેકેજના મહત્વના મુદ્દા

English summary
Nirmala Sitharaman released fund of 50 thousand crores for coal sector
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X