એનડીએમાં જોડાવાની ઇચ્છા નથીઃ શરદ પવાર

શરદ પવારે કહ્યું કે, મનોહર જોશી આ પ્રકારે મજાકિયા નિવેદન આપતા રહે છે, તેમના નિવેદનને ગંભીરતાથી લેવાની જરૂર નથી.
શરદ પવાર મનોહર જોશીના નિવેદનને વધારે ગંભીરતથી નહીં લેવા અંગે જણાવી રહ્યાં છે, પરંતુ એનસીપી સુપ્રીમો શરદ પવારને એનડીએમાં સામેલ થવાના નિમંત્રણ વખેત શિવસેના નેતા મનોહર જોશી સંપૂર્ણ ગંભીર હતા.
શિવસેના નેતા મનોહર જોશીના આ નિવેદન બાદ પ્રશ્નો ઉઠવા લાગ્યા હતા કે શું પીએમ પદ માટે શરદ પવાર એનડીએમાં સામેલ થઇ શકે છે.
હવે શરદ પવારે પોતાના તરફથી સ્પષ્ટતા આપીને અટકળોના બજારને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમની સફાઇ બાદ એક નવો પ્રશ્ન ઉઠ્યો છે કે તે ખરેખર મનોહર જોશીના નિવેદનને ગંભીરતાથી નથી લઇ રહ્યાં.












Click it and Unblock the Notifications
