હવે દિલ્હીમાં ચાલતી બસમાં સગિરા સાથે છેડછાડ, કંડક્ટરની ધરપકડ

માહિતી અનુસાર અન્ય બે લોકોને છેડતીના મામલે અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ અંગે બારાખંભા પોલીસમાં મામલો દાખલ કરવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બસ ખ્યાલાથી લાજપત નગર જઇ રહી હતી અને મંડી હાઉસ નજીક સગિરા સાથે છેડછાડ કરવામાં આવી હતી.
પ્રત્યક્ષદર્શીએ કહ્યું છે કે તેમાં સગિરાને બસમાં રડતી જોઇ તો તેણે બસનો પીછો કર્યો. સૂત્રોએ કહ્યું કે કન્ડક્ટરે દારૂ પીધો હતો. તે અન્ય કોઇ બસનો કંન્ડક્ટર હતો જે ઘટનાવાળી બસમાં ચઢી ગયો હતો.
નોંધનીય છે કે, 16 ડિસેમ્બરના રોજ મેડિકલની વિદ્યાર્થિની રાત્રીના સમયે પોતાના મિત્ર સાથે ફિલ્મ જોઇને ઘરે પરત ફરી રહી હતી. ત્યાંથી પસાર થતી એક બસમાં તેઓ બેઠાં એ સમયે બસમાં સવાર હવસખોરોએ નશામાં ચૂર થઇને એ વિદ્યાર્થિની સાથે સામુહિક દૃષ્કર્મ આચર્યો, મારપીટ કરી અને મહિપાલપુર ખાતે તેને અને તેના મિત્રને ચાલું બસમાંથી ફેંકી દીધા હતા. બન્નેને ગંભીર હાલતમાં સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અત્યંત ગંભીર પરિસ્થિતિમાં દાખલ કરવામા આવેલી એ વિદ્યાર્થિનીનું 29 ડિસેમ્બરના રોજ સિંગાપોરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું, જેના રવિવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે










Click it and Unblock the Notifications
