સુપ્રિમ કર્ટનો આદેશ, સમગ્ર દુનિયામાં મળશે અંબામી પરિારને જેડ પ્લસ સુરક્ષા, ખુદ ઉઠાવશે ખર્ચ

સુપ્રિમ કોર્ટે દેશ કર્યો છે કે, મુકેશ અંબાણી અને તેના પરિવારને દેશની સાથે સાથે વિદેશમાં પણ જેડ પ્લસ સુરક્ષા આપવામાં આવે.

સુપ્રિમ કોર્ટે રિલાયંસ ઇંડસ્ટ્રીજના ચેરમેન મુકેશ અંબાણીને ભારત અને વિદેશમાં જેડ પ્લસ શ્રેણીની સુરક્ષાઆપવાનો આદેશ આપવામાં આવ્યો છે. અંબાણી પરીવારના સભ્યને પણ સુરક્ષા આપવાનું કહેવામાં આવ્યુ છે. કોર્ટે અંબાણી પરિવારના સભ્યોને આ જ સુરક્ષા ઉપલબ્ધ કરાવાનો આદેશ કોર્ટે આપ્યો છે. ભારત કે વિદેશમાં અંબાણી પરિવારની સુરક્ષા પર જે પણ ખર્ચ આવશે. તેને તે ખુદ વહન કરશે.

AMBANI

અંબાણીની સુરક્ષાને લઇને ત્રિપુરા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. તે સુપ્રિમ કોર્ટ સુધી પહોચી હતી. જેના પર સોમવારે જસ્ટીસ કૃષ્ણ મુરારી અને એહસાનુદ્દીન અમાનુલ્લાહની બેચે સુનવણી કરી હતી. કોર્ટે કહ્યુ કે, ગૃહ મંત્રાલય અને મહારાષ્ટ્ર સરકાર એ સુનિશ્ચિત કરે કે, અંબાણી પરિવારને દેશની સઆથે સાથે વિદેશમાં પણ ઝેટ પ્લસ સુરક્ષા મળે.

ખંડપીઠે કહ્યુ કે, અમારુ ઓપિનિયન છે કે, જો અરજીકરતાને ખતરો છે તો તેને અને પરિવારને સુરક્ષાને વિશેષ સ્થાન સુધી સીમિત કરવુ ખોટુ છે. તેનાથી ઉદેશ્ય નિષ્ફળ જઇ શકે છે. જેના માટે સુરક્ષા આપવામાં આવે છે. દેશની સાથે વિદેશમાં પણ સુરક્ષા આપવામાં આવશે. દેશને આર્થિક રીતે સ્થિર કરવા માટે તેમેન ટાર્ગેટ કરવામાં આવે છે. આ જોખમ ભારત સાથે વિદેશોમાં પણ છે તેમને ટોપ લેવલની સુરક્ષા મળવી જોઇએ. તેમની દલિલોને સાચી માનતા કોર્ટે અંબાણી પરીવારના હકમાં નિર્ણય આપ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X