લોકસભા ચૂંટણીને લઇને કર્ણાટક કોગ્રેસની બેઠક 2 ઓગસ્ટે, દિલ્હીમાં રાહુલ અને ખડગે સાથે થશે ચર્ચા
2024 માં લોકસભાની ચૂંટણીને લઇેન રણનીતિ પર ચર્ચા કરવા માટે કર્ણાટક કોગ્રેસ નેતા 2 ઓગસ્ટના દિલ્હીમાં કોગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાધી સાથે બેઠક કરશે કોગ્રેસ મહાસચિવ સંગઠન કેસી વેણુગોપાાલ, કોગ્રેસ મહાસચિવ અને કર્ણાટક પીસીસીના પ્રભારી રણદીપ સુરજેવાલા કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમેયા, ઉપ મુખ્યમંત્રી અને પીસીસી પ્રમુખ ડીકે શિવકુમાર સહિત રાજ્યના અન્ય વરિષ્ઠ નેતા હાજર રહેશે.

કોગ્રેસ 26 વિપક્ષી દળોના આધારે ગઠબંધન I.N.D.I.A નો ભાગ છે. પીએમ મોદીની ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવઆળા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન એનડીએ નો મુકાબલો કરવા માટે અને 2024 માં લોકસભા ચૂંટણીમાં કેન્દ્રમાં લગાતાર ત્રીજીવાર જીતવાથી રોકવામાટે પર્ટીઓ એક સાથે આવી છે.
જણાવી દઇએ કે, 10 મે ના વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ કોગ્રેસ કર્ણાટકમાંસોથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. 224 સસંદીય કર્ણાટક વિધાનસભામાં તેમણે 135 સીટી જીતી હતી. જ્યારે ભાજપ 66 સીટ પર જીત મેળવી રતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 31 જુલાઇથી 10 ઓગસ્ટ વચ્ચે એનડીએ સાસંદોના સમુહો સાથે બેઠક કરવાની સંભાવના છે. કેમ કે, ગઠબધન 2024ના લોકસભા ચૂંટણી માટે પોતાની તૈયારી કરી લીધઈ છે.
પાર્ટી સૂત્રોએ કહ્યુ કે, ભાજપા નેતાઓએ મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં એક બેઠક તરફ 2024માં સામાન્ય ચૂંટણીના કાર્યક્રમ પર વિચાર વિમર્શ કરવા માટે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન માટે સાસંદોના દસ સમૂહ બનાવામાં આવ્યા છે. એક સૂત્રોએ એએનઆઇ જણાવ્યુ કે, સાસંદોના દસ ગૃપ બનવામાં આવ્યા છે.
પીએમ મોદી પ્રત્યેક સમૂહની બેઠકની અધ્યક્ષતા કરી શકે છે. પહેલા દિવસેની બેઠકમાં ઉથ્તર પ્રદેશ, પશ્ચિમ બગાળ, ઝારખાંડ અને ઓડિસાના સાસંદ હશે. ભાજપ એનડીએના 25 માી વર્ષગાઠ પણ નવામાં આવશે. અને સત્તારુઢ ગઠબંધન પણ 2024 માં ચૂંટણી લડવા માટે તૈયારી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, અમિત શાહ અને રાજનાથ સિહની સાથે સાથે ભાજપા પ્રમુખ જે.પી નડ્ડા ને એનડીએ નેતાઓ સાથે સમન્વયની જવાબદારી આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
