રાષ્ટ્રપતિ દ્રોપદિ મુર્મૂના કાર્યકાળનો એક વર્ષ પૂર્ણ, આજે ઓડિશાના ત્રણ દિવયીય પ્રવસ પર મહામહિમ

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના કાર્યકાળનો આજે એક વર્ષ સમાપ્ત થઇ ગયુ છે. અ અનુસંધાને ભારતની રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ 25 થી 27 જુલાઇ સુધી ઓડિશાના પ્રવાશ પર રહેશે. આ દરમિયાન ઘણઆ કાર્યક્રમોમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

PRESIDENT

રાષ્ટ્રપતિ મુર્મૂ અટૂટ-બંધન પરિવાર દ્વારા પ્રાયોજીત મેડિકલ વિદ્યાર્થીના એક સમુહ સાથે વાતચીત કરશે. અને મંગળવારે શાંજે ભૂવનેશ્વરમાં રાજભવન ઓડિશાના એક ભવન ખંડની આધારશિલા રાખશે. અધિકારક નિવેદન અનુસાર રાષ્ટ્પતિ બુધવારે કટકમાં ઉડીસા ઉચ્ચ ન્યાયાલયના 75 માં વર્ષના સમાપન સમારોહને સંબોધિત કરશે. તે એસસીબી મેડિકલ કોલેજ લો યૂનિવર્સિટી ઓડિશાના દીક્ષાત સમારોહમાં ભાગ લેગી

રાષ્ટ્રપતિ મુર્મૂ 27 જુલાઇએ ઓડિશાના રાજભવનમાં વિશેષ રુપથી કમજોર જનજાતીય સમુહ સાથે વાતચીત કરશે. નિવેદન અનુસાર 27 જુલાઇ 2023 ના રાષ્ટ્રપતિ રાજબવન ઓડિશામાં પીવીટીજીના સભ્યો સાથે વાચતીત કરશે. તે દિવસે તે રાષ્ટ્રવ્યાપી સેમિનાર અને સમ્મેલનના આયોજન કરવા માટે પ્રજાપિત બ્રહ્મા કુમારિસ ઇશ્વરીયા વિશ્વ વિદ્યાલયની આ વર્ષની થીમ સકારાત્મક પરિવર્તનના વર્ષનો શુભારંભ કરશે. અે દસાબતિય, તમાંડો ભૂવનેશ્વરમાં તેના લાઇટહાઉસની આધારશિલા રાખશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X