વન ઇન્ડિયાએ લોન્ચ કર્યું બંગાળી પોર્ટલ
બેંગ્લોર, 22 નવેમ્બરઃ ભારતના અગ્રણી ઓનલાઇન પોર્ટલ વન ઇન્ડિયાએ સમાચાર જગતમાં વધુ એક સ્તંભ સ્થાપિત કર્યું છે. હિન્દી, અંગ્રેજી, તમિળ, તેલગુ, મલ્યાલમ, કન્નડ અને ગુજરાતી ભાષામાં વિશ્વના દરેક છેડાના સમાચાર પહોંચાડનારી વન ઇન્ડિયાએ હવે બંગાળી ભાષામાં પણ પોર્ટલ ( http://bengali.oneindia.com ) લોન્ચ કર્યું છે. નોંધનીય છે કે,વન ઇન્ડિયા ભારતની એકમાત્ર એવી ન્યૂઝ વેબસાઇટ છે, જે તમારા સુધી આઠ ભાષાઓમાં સમાચારો પહોંચાડે છે.

વન ઇન્ડિયા બંગાળીના લોન્ચિંગ વખતે વન ઇન્ડિયાના સીઇઓ શ્રીરામ હેબરે કહ્યું કે, થોડાક સમય પહેલા જ્યારે અમે ગુજરાતી પોર્ટલ લોન્ચ કર્યું હતુ ત્યારે અમે એ વાતથી માહિતગાર હતા કે અમે ટૂંક સમયમાં જ અમારા વાચકોને વધુ એક ભાષાની સેવા આપવાના છીએ.
શ્રીરામે કહ્યં કે, વન ઇન્ડિયા બંગાળી વન ઇન્ડિયા તરફથી બંગાળી ભાષાના વાચકો માટે એક ભેટ છે. તેમણે કહ્યું કે, બંગાળી ભાષા બોલનારા ચારે તરફ છે અને તેમા સારી તક છે.
વધુ જાણકારી માટે સંપર્ક કરો
Oneindia.in
Harikrishnan PV
Mobile:+91 99801 42886
Email: [email protected]
અમારું સરનામું
Greynium Information Technologies Pvt. Ltd.
# 74/2, Second Floor, Sanjana Plaza, Elephant Rock Road,
3rd Block, Jayanagar, Bangalore, Karnataka - 560 011 INDIA
E mail: [email protected]
Voice: +91-80-6715 0800 Fax: +91-80-6715 0801












Click it and Unblock the Notifications
