For Quick Alerts
For Daily Alerts
ઈન્ટરનેટ વગરનું ઓનલાઈન શિક્ષણ, મહારાષ્ટ્રની 71 હજારથી વધુ શાળાઓમાં ઇન્ટરનેટ જ નથી
કોરોના મહામારીને લઈને શાળાઓ દ્વારા ઑનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે ત્યારે મહારાષ્ટ્રમાં શિક્ષણની વાસ્તવિક સ્થિતી દર્શાવતો એક અહેવાલ સામે આવતા સરકારના દાવાની હવા નિકળી ગઈ છે.
કોરોના મહામારીને લઈને શાળાઓ દ્વારા ઑનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે ત્યારે મહારાષ્ટ્રમાં શિક્ષણની વાસ્તવિક સ્થિતી દર્શાવતો એક અહેવાલ સામે આવતા સરકારના દાવાની હવા નિકળી ગઈ છે. યૂ-ડાયસ પ્લસના એક અહેવાલ મુજબ મહારાષ્ટ્રની એક લાખ શાળામાંથી 71,000 શાળાઓમાં ઇન્ટરનેટની સુવિધા જ ઉપલબ્ધ નથી. તો હવે સવાલ એ છે કે શાળાઓએ બાળકોને ઑનલાઇન શિક્ષણ કેવી રીતે આપ્યું?
દેશની દરેક શાળામાં રહેલી સુવિધાઓ બાબતે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે માહિતી એકઠી કરી યૂ-ડાયસ પ્લસ સિસ્ટમમાં અપલોડ કરાયેલા ડેટાને હાલમાં જ કેન્દ્રીય શિક્ષણપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.
Comments
English summary
Online education without internet, more than 71 thousand schools in Maharashtra do not have internet,