નરેન્દ્ર મોદીની રેલી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન

Posted By:
Subscribe to Oneindia News

કલકત્તા, 4 જાન્યુઆરી: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની પાંચ ફેબ્રુઆરીની રેલીમાં મોટી સંખ્યામાં સમર્થન જોડાઇ તેવી સંભાવનાને ધ્યાનમાં રાખતા ભાજપની રાજ્ય એકમે સીટોનું ઓનલાઇન બુકિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

modi-gujarat-cm

ભાજપ રાજ્ય એકમના અધ્યક્ષ રાહુલ સિંહાએ કહ્યું હતું કે 'આઠ જાન્યુઆરીથી અમે નરેન્દ્ર મોદીના સમર્થકો માટે ઓનલાઇન નોંધણી કરીશું જે તેમને નજીકથી જોવા માંગે છે.' તેમને કહ્યું હતું કે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરનારા લોકોએ દાન આપવું પડશે, તે ઓનલાઇન અથવા ચેકના માધ્યમથી દાન આપી શકે છે.

English summary
Expecting large turn-out of supporters, the state unit of BJP has decided to carry out online registration for booking of seats at the rally of its prime ministerial candidate Narendra Modi here on February 5.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.