કર્ણાટકા ચૂટણીમાં બજરંગ બલીની એન્ટ્રીથી નારાજ થયા અસદુદ્દીન ઓવૈસી, કોગ્રેસ ભાજપ પર કર્યો હૂમલો

કર્ણાટકની ચૂંટણીમાં બજરંગ બલીની એન્ટ્રીથી એઆઇએમઆઇએમ ના મુખ્ય અને લોકસભા સાસંદ અસદુદ્દીન નારાજ થયા છે. તેમણે કોગ્રેસ અને ભાજપ પર તેને લઇને ધારદાર શાબ્દીક હૂમલો કર્યો હતો.

OWAISI

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ કે, પીએમ મોદીએ કર્ણાટકમાં લોકોને કહ્યુ કે, મતદાન નાખતા સમયે જય બજરંગબલી બોલજો. જ્યારે કોગ્રેસના ડીકે શિવકુમારે કહ્યુ કે, જો કોગ્રેસ સત્તામાં આવશે તો તે બજરંગબલીનું મંદિર બનાવશે.

આખરે આ કઇ પ્રકારનું સેક્યુલરિઝમ છે જો હુ અંહિયા તને કહુ કે મતદાન કરતી વખતે તમાે અલ્લાહ હુ અકબર કરજો તો મીડિયા મારી આલોચના કરવા લાગશે. મહત્વની વાત એ છે કે, કર્ણાટકામાં 10 મે ના રોજ 224 સીટ પર મતદાન થવાનું છે. જ્યારે 13 મે ના રોજ પરીણામ આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X