Painful Pics! લખનૌમાં 4 છોકરીઓની હાજરીમાં એક વિદ્યાર્થિની સાથે બળાત્કાર
લખનઉ: ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં બપોરના સમયે જાહેરમાં એક છોકરીનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેની સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. બળાત્કાર કર્યા બાદ તેને રોડ પર ફેંકી દેવામાં આવી. છોકરી લોહીલુહાણ અને દર્દથી કણસતી હાલતમાં ઘરે પહોંચી હતી. આપને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે આ છોકરી પર બળાત્કાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં ચાર છોકરીઓ ઉપસ્થિત હતી.
જી હા આ ઘટના ગુરૂવારે લખનઉમાં નિશાતગંજમાં આઠમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની સાથે થઈ છે. અને તમામ હકીકતો ત્યારે બહાર આવી જ્યારે શુક્રવારે FIR પોલીસને સોંપવામાં આવી.
લોહીલુહાણ હાલતમાં છોકરી
બપોરે જ્યારે આ વિદ્યાર્થિની શાળાએથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે બે યુવકો દ્વારા આ બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતુ. બાળકીને દૂર સુમસાન વિસ્તારમાં લઈ જવામાં આવી જ્યાં તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું. ગેંગરેપ બાદ તેને રોડ પર ફેંકી દેવામાં આવી. જ્યારે છોકરી ઘરે પહોંચી ત્યારે તે લોહીલુહાણ હાલતમાં હતી.
શુક્રવારે બાળકીના પિતાએ જ્યારે વનઈન્ડીયા સાથે વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું કે પાડોશીઓ દ્વારા બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સાંજે પોલીસ ઘરે આવી હતી અને ઘરેથી કેટલોક સામાન તેમજ મારી દીકરીનો ફોટો પણ લઈ ગઈ છે.
આ કેટલીક તસવીરો છે, જેને જોઈને આપને પણ ધૃણા થઈ જશે એ યુપી સરકાર પ્રત્યે કે જેના પ્રમુખ કહે છે કે ચાર લોકો બળાત્કાર કેવી રીતે કરી શકે, ભૂલ તો બધાંથી થતી હોય છે.

ઘરે પહોંચ્યા બાદ છોકરીની હાલત
તસવીરમાં નિહાળી શકાય છે કે ઘરે પહોંચ્યા બાદ છોકરીની હાલત કેવી હતી.

ઘરમાં તડપતી હાલતમાં
બળાત્કાર બાદ ઘરમાં તડપતી હાલતમાં છોકરી

દુશ્મનીની શંકા
પોલીસે આ ઘટનામાં દુશ્મનની શંકા પણ જાહેર કરી છે.

હોસ્પિટલ લઈ જતા પાડોશી
લખનઉમાં પાડોશીઓ દ્વારા છોકરીને હોસ્પિટલમાં લઈ જવાઈ રહી છે.

પોલીસ પછી પહોંચી
હોસ્પિટલ પરિસરમાં પોલીસ પછી પહોંચી હતી.

ગંભીર હાલત
આ તસવીરથી તે વાતનો અંદાજ આવી શકે છે કે છોકરીની હાલત કેટલી ગંભીર છે.

સતત રક્તસ્રાવ
હોસ્પિટલ લઈ જતી વખતે પણ રક્તસ્રાવ ચાલુ જ હતો.

સ્ટ્રેચર પર છોકરી
રોડ પર પોલીસની રાહ જોઈ રહેલા પરિજનો

એકલા
પોલીસ કે પ્રશાસન કોઈ સાથે ન હતુ.

FIR
આ FIR કોપીમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે બળાત્કારના સમયે ત્યાં ચાર અન્ય છોકરીઓ પણ હાજર હતી.

સવાલ
અમે જાણીએ છે કે તમને પણ ગુસ્સો આવી રહ્યો છે. તેને વ્યક્ત કરો.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત











Click it and Unblock the Notifications
