ભારતીય સીમામાં પાકિસ્તાને વિસ્ફોટક સુરંગો ગોઠવી

પાકિસ્તાનની સેના એક યા બીજી રીતે ચાલ ચાલીને બદઇરાદાઓને અંજામ આપી રહી છે. પાકિસ્તાનની સેના સરહદ પર ભારતીય હદમાં ઘૂસીને લેન્ડમાઇન (વિસ્ફોટક સુરંગ) લગાવી રહી છે.
આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે પાછલા કેટલાક દિવસોથી ભારતીય સેનાને આ પ્રકારની લેન્ડમાઇન્સ મળી રહી છે. આ માઇન્સ પર પાકિસ્તાનના શસ્ત્રાગારની ફેક્ટરીના નિશાન પણ છે.
ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે સોમવારે બ્રિગેડિયર સ્તરની ફ્લેગ મીટિંગ યોજવામાં આવી હતી. આ મીટિંગમાં ભારતે માઇન્સના પુરાવા પાકિસ્તાનને સૌંપ્યા હતા.












Click it and Unblock the Notifications
