For Quick Alerts
For Daily Alerts
'પાકિસ્તાન તો નાનો ભાઇ છે સુધરી જશે'
મુરાદાબાદમાં પોતાના ભાષણમાં મુલાયમ સિંહે કહ્યું કે, સીમા પર આજે દેશની શું સ્થિતિ છે. ચીનમાં આપણો જૂનો વિરોધી છે. તે પાણી રોકે છે. સીમા પર આગળ વધી રહ્યાં છે. જ્યારે પાકિસ્તાન આપણો નાનો ભાઇ છે. નાના ભાઇ એવી હરકત નથી કરે, જ્યારે આપણી સત્તા અને જનતા જાગૃત થશે.
જ્યારે બન્ને દેશોની જનતા પોતાનો અવાજ એકસાથે ઉઠાવશે તો બન્ને દેશોમાં ભાઇચારો, મિત્રતા થશે. આ દિક્ષાંત સમારોહમાં મુલાયમ સિંહ સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ, કેબિનેટ મંત્રી આઝમ ખાન પણ ઉપસ્થિત હતા. નોંધનીય છે કે મુલાયમ એવા પહેલા નેતા નથી કે જેમણે આ પ્રકારનું નિવેદન કર્યું હોય, હવે જોવાનું એ છે કે મુલાયમના આ નિવેદનનો કેવો અર્થ કાઢવામાં આવી આવશે.
Comments
mulayam singh yadav sp akhilesh yadav pakistan azam khan મુલાયમ સિંહ યાદવ એસપી અખિલેશ યાદવ પાકિસ્તાન આઝમ ખાન
English summary
While attending the convocation ceremony in an institution at Moradabad SP chief, Mulayam Singh Yadav not only sided with Pakistan with regard to the cross border violations but he also called Pakistan a younger brother.
Story first published: Thursday, February 21, 2013, 15:25 [IST]