Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પાકિસ્તાને ફરીથી કરી 'નાપાક' હરકત, નિશસ્ત્ર ભારતીયનુ કાપ્યુ માથુ

પાકિસ્તાન સેનાની બૉર્ડર એક્શન ટીમ (BAT) એ બૉર્ડર પર ફરીથી એક વાર ઘટિયા હરકત કરી છે. બેટના ફાઈટર્સે એક નિશસ્ત્ર સામાન્ય નાગરિકને મારીને તેનુ માથુ કાપી દીધુ છે.

પાકિસ્તાન સેનાની બૉર્ડર એક્શન ટીમ (BAT) એ બૉર્ડર પર ફરીથી એક વાર ઘટિયા હરકત કરી છે. બેટના ફાઈટર્સે એક નિશસ્ત્ર સામાન્ય નાગરિકને મારીને તેનુ માથુ કાપી દીધુ છે. શંકા એ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેનુ માથુ પોતાની સાથે લઈ ગયા છે. માહિતી મુજબ બે દિવસ પહેલા એટલે શુક્રવારે જમ્મુ કાશ્મીરના પુંછ સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે BATએ હુમલો કરીને બે સામાન્ય નાગરિકોને મારી નાખ્યા હતા. મૃતકોની ઓળખ મોહમ્મદ અસલમ અ અલ્તાફ હુસેન રૂપે થઈ. વળી, સરકાર સાથે જોડાયેલ સૂત્રોના હવાલાથી સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યુ કે આ બે નિશસ્ત્ર લોકોમાંથી એકનુ BATએ માથુ કાપી નાખ્યુ.

army

અધિકારીઓએ આ વિશે માહિતી આપતા જણાવ્યુ કે શુક્રવારે પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર કુલી સહિત 2 લોકોની હત્યા કરી દેવામાં આવ હતી. તેમણે જણાવ્યુ કે આ પહેલો મોકો છે જ્યારે એક અસૈન્ય વ્યક્તિનુ બીએટીએ માથુ કાપી નાખ્યુ. જો કે સુરક્ષા બળો સાથે અતીતમાં આ રીતની ઘટનાઓ બની છે. બીએટીમાં પાકિસ્તાની ભૂમિ દળના નિયમિત કર્મી અને આતંકવાદી શામેલ છે. મોહમ્મદ અસલમ (28)ને વિકૃત કરી દેવામાં આવ્યુ અને તેનુ માથુ પણ કાપી લીધુ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X