મૌની રોય, સોનુ સુદે Josh Appના 1 વર્ષ પૂરું થવા પર લૉન્ચ કર્યો #EkNumber Challenge
ભારતની સૌથી મોટી શોર્ટ વીડિયો મેકર એપ Josh Appએ સફળતા સાથે પોતાનું એક વર્ષ પૂર્ણ કરી લીધું છે. એક વર્ષ પૂરું થવાના આ ખાસ અવસરને જોશ એપ ખાસ રીતે ઉજવી રહ્યું છે. દેશની નંબર 1 શોર્ટ વીડિયો એપ આજે દેશના પ્રતિભાશાળી અને કૌશલ્યસંપન્ન લોકોનું મોટું પ્લેટફોર્મ છે. અહીં એકથી બઢકર એક ટેલેન્ટેડ લોકો છે, જેઓ પોતાના શોર્ટ વીડિયો દ્વારા ઓળખ બનાવી રહ્યા છે. તમે પણ જોશ એપ દ્વારા તમારી અંદર છૂપાયેલા ટેલેન્ટને બહાર લાવી શકો છો.
કંટેન્ટના મામલે ચેમ્પિયન, દરરોજ 2 બિલિયન વીડિયો પ્લે કરતી જોશ એપ પર 20 હજારથી વધુ કંટેંટ ક્રિએટર છે, જેઓ પોતાના સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્ય છે. પોતાના ફ્રેશ અને ક્રિએટિવ આઈડિયા આ પ્લેટફોર્મ ખાસ સંદેશ આપી રહ્યું છે. પછી તે #BlueWarrior કેમ્પેન જ કેમ ના હોય, જ્યાં મુશ્કેલ સમયમાં દેશ સાથે ઉભું રહ્યું. પોતાના આઈડિયાજ અને આઉટ-ઑફ ધી બોક્સ વિચારને પગલે જ જોશ બાકીઓથી અલગ છે અને એકદમ આગળ છે.
#EkNumber Challenge
ઓગસ્ટ 2021માં જોશ એપે 1 વર્ષ પૂરું કરી લીધું. જોશ વધુ ઉત્સાહ સાથે આ સફળતાને સેલિબ્રેટ કરવાનો સમય છે. એવામાં ફરીથી કંઈક હટકે કરવાનો અવસર છે. જોશ એપ આ ખાસ અવસરને બહુ ખાસ બનાવવા માટે નવા ચેલેન્જ લઈને આવ્યું છે. બૉલીવુડના જે સુપરસ્ટાર સોનૂ સુદ અને મૌની રોય જોશ એપના Ek Number ચેલેન્જની શરૂઆત કરશે. 17 ઓગસ્ટથી આની શરૂઆત થઈ ગઈ છે. ચેલેન્જ દરેક કેટેગરી પછી તે ડાંસ હોય, ફેશન હોય, ફૂડ હોય, કોમેડી હોય કે પછી ફિટનેસ દરેક સેક્શન માટે છે. સોનૂ સુદ અને મૌની રોય આ ચેલેન્જને લીડ કરશે. #EkNumber Challengeમાં તમે પાંચેય કેટેગરીમાં દેશની 8 ભાષાઓ સાથે ભાગ લઈ શકો છો. દેશના ટૉપ ઈંફ્લૂએન્સર જોશ પર હાજર છે, જેમાં ફૈસૂ, સમીક્ષા, ઈશાન, મધુરા અને શાદાન અને કેપીવાઈ બાલા, કિંગ્સ યૂનાઈટેડ- સુરેશ, રણવીર બરાડ અને રૂહી સિંહ જેવી હસ્તીઓ છે. આ લોકો જોશના બેસ્ટ ટેલેન્ટેડ છે, જેમને તેમની યૂનિક સ્ટાઈલ, ટેલેન્ડના કારણે ઓળખ મળી છે.

Josh યૂઝર્સ #EkNumber વીડિયો માટે આ 6 હેશટેગનો ઉપયોગ કરો
#EkNumber
#EkNumberDanceStar
#EkNumberFashionStar
#EkNumberFoodStar
#EkNumberComedyStar
#EkNumberFitnessStar.
વીડિયો અપલોડ કરો પ્રાઈજ જીતો
જોશ એપના આ ચેલેન્જમાં ભાગ લઈ તમે ઈનામ જીતી શકો છો. વિજેતાને અવસર મળશે જોશ એકેડમીમાં ઈંટ્રોલમેન્ટનો. એટલું જ નહી તે જોશનો નવો Ek Number કંટેન્ટ ક્રિએટર બનશે. એટલું જ નહી વિજેતાને મળશે 50,000 રૂપિયાનું બિગ કેશ પ્રાઈજ. ઈનામોનો વરસાદ ખતમ નહી થાય, સાથે જ ટૉપ સેલિબ્રિટીજ અને મોડલ સાથે મળવાનો મોકો મળશે. જોશ એપની પહેલી એનિવર્સરીને વધુ ખાસ બનાવવા માટે શોર્ટ વીડિયો મેકર એપ લાવી રહી છે Ek Number મ્યૂજિક વીડિયો. 'જોશમાં આ જા' જેને કમ્પોજ કર્યું છે, ક્લિંટન સેરેજો અને બિયાંકા ગોમ્સે. અહીં સાંભળો જોશ Ek Number Anniversary Mix આ ઉપરાંત Josh એપને વધુ મનોરંજક બનાવવા માટે IG ફિલ્ટર અને and Josh ફિલ્ટર સાથે મજેદાર હેશટેગ લાવી રહ્યું છે. તો જોડાઈ જાઓ Josh App સાથે અને તમારો શોર્ટ ક્રિએટિવ વીડિયો બનાવો.