માણસો કચડાયા હજારો ગાય-બળદના પગમાં
નવી દિલ્હી, 17 નવેમ્બર: ચંદવાના જિલ્લામાં છેવાડાના પ્રદેશોમાં આદિવાસીયોએ ગુરૂવારે પોતાનું નવું વર્ષ ઉજવ્યું હતું. આ અવસરે દરેક વખતની જેમ આ વર્ષે પણ લોકોએ ગાય-ગૌરી વ્રત રાખ્યુ અને મવેશિઓને ખુબ સજાવ્યા.

તસવીરમાં લોકો ગાયો અને બળદોના ધણની નીચે આળોટતા નજરે પડે છે. આ પ્રથામાં દર વખતે ઘણા લોકો ઘાયલ થાય છે. જોકે ગંભીર ઇજાઓ થવાથી ઘણી વખત કેટલીક વ્યક્તિઓના મોત થવાના પણ કિસ્સા સામે આવ્યા છે.
આ પ્રસંગે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે હાજરી આપી હતી. અને નરી આંખે આદિવાસીઓના આ તહેવારને માણ્યો હતો.












Click it and Unblock the Notifications
