For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પટના સીરિયલ બ્લાસ્ટ: IMના ચાર સંદિગ્ધ આતંકવાદીની ધરપકડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પટણા, 21 મે: દેશના ભાવિ વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની રેલી પહેલાં બિહારની રાજધાની પટણામાં ગત 28 ઓક્ટોબના રોજ થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટમાં ઇન્ડિયન મુજાહિદ્દીનના ચાર સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ આતંકવાદીમાં હૈદર અલી, નુમાન, તૌફિક અને મુજિબુલ્લા સામેલ છે. ધરપકડ કરાયેલા હૈદર અલી ઉર્ફે બ્લૈક બ્યૂટી પર 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ ધરપકડ એનઆઇએ અને રાંચી પોલીસ ટીમે એક સંયુક્ત અભિયાન હેઠળ છે.

im

પટણામાં 23 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદીની રેલી પહેલાં પટણાના ગાંધી મેદાનની આસપાસ 7 બ્લાસ્ટ થયા હતા જેમાં છ લોકોના મોત નિપજ્યાં હતા. ઇન્ડિયન મુજાહિદ્દીનના સાગરિત અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની પટણા રેલીમાં સીરિયલ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ તહસીન અખ્તર ઉર્ફ મોનૂને થોડા મહિના પહેલાં નેપાલથી ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે પાકિસ્તાન ભાગવાની ફિરાકમાં હતો.

English summary
In a major breakthrough, the National Investigative Agency (NIA) on Wednesday arrested four persons in connection with the Patna serial blasts case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X